________________
સૂ૮૮
૫૯
અને અનેક હિપદેશી કંધ, એક અનુપૂર્વી અનેક અનાનુપૂર્વી, અનેક અવકતવ્ય છે, (પ) અનેક મિuદેશીસ્કંધ, પરમાણપગલ અને દ્વિદેશીસ્કંધ, અનેક આનુપૂર્વ, એક અનાનુપૂર્વી એક અવાવ્ય છે, (૬) અનેક uિદેશી સ્કંધ, પરમાણુપુલ અને અનેક દ્વિપદેશીસ્કંધ અનેક આનુપૂર્વી, એક અનાનુપૂર્વ, અનેક અવકતવ્ય છે, (0) અનેક વિદેશીસ્કંધ, અનેક પરમાણુ યુગલ અને એક દ્વિપદેશીસ્કંધ, અનેક અનુપન અનેક અનાનપૂર્વ, એક અવક્તવ્ય છે, (૮) અનેક વિદેશી કંધ, અનેક પરમાણુપુગલ અને અનેક દ્વિદેશીસ્કંધ, અનેક આનુપૂર્વ, અનેક અનાનુપૂર્વ, અનેક અવકતવ્ય છે.
આ પ્રમાણે નૈગમ-વ્યવહારનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ જાણવું.
વિવેચન-૮૮ -
ભંગસમુત્કીર્તનમાં જે ભંગના નામ બતાવ્યા હતા, તેના વાચ્યાર્થ અહીં કહેવામાં આવ્યા છે આનુપૂર્વીનો વાચ્યાર્થ ત્રિપદેશી વગેરે સ્કંધ છે. અનાનુપૂર્વીનો વાગ્યાથી પરમાણુપુદ્ગલ છે. અવક્તવ્યનો વાચ્યાર્થ દ્વિપદેશી ઢંધ છે.
૨૬ ભંગમાં એકવચન-બહુવચનમાં આ ત્રણે આનુપૂર્વી, અનાનુપૂર્વી, કતવ્ય પદોનો પ્રયોગ છે. ત્યાં આ જ વાચ્યાર્થ સમજવા.
અર્થપદ પ્રરૂપણામાં પદના અર્થ બતાવ્યા છે પરંતુ ત્યાં કેવળ અર્થપદરૂપ પદાર્થનું કથન છે જ્યારે ભંગોપદર્શનતામાં ભિન્ન-ભિન્ન રૂપે કહેવાયેલા ભંગોના અર્થ કરવામાં આવે છે. તેથી અર્થપદ પ્રરૂપણા અને ભંગોપદર્શનતા, આ બંને એક નથી અને પુનરુકિત દોષ પણ આવતો નથી.
• સૂત્ર-૮૯ :
પન - સમાવતારનું સ્વરૂપ કેવું છે ? તૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વ દ્રવ્ય ક્યાં સમવતરિત થાય છે? શું તે આનુપૂર્વી દ્રવ્યમાં સમવતરિત થાય છે કે નાનપૂર્વ દ્રવ્યમાં સમવતરિત થાય છે કે તે વક્તવ્ય દ્રવ્યમાં સમવતરિત થાય છે ? ઉત્તર - નૈગમ વ્યવહારનય સંમત આનુપૂર્વદ્રવ્ય આનુપૂર્વી દ્રવ્યમાં જ સમવતરિત થાય છે - સમાવિષ્ટ થાય છે પરંતુ અનાનુપૂર્વી દ્રવ્ય કે અવકતવ્ય દ્રવ્યમાં સમવતરિત થતા નથી.
પ્રશ્ન :- નૈગમ વ્યવહારનય સંમત અનાનુપૂવદ્રવ્ય ક્યાં સમાવિષ્ટ થાય છે ? શું છે અનવદ્વવ્યમાં સમાવિષ્ટ થાય કે અનાનપૂર્વlદ્રવ્યમાં સમાવિષ્ટ થાય કે અવકતવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે ? ઉત્તર + અનાનુપૂર્વી દ્રવ્ય નિપૂર્ણ અને અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થતા નથી પરંતુ અનાનુપૂર્વી દ્રવ્યમાં જ સમાવિષ્ટ થાય છે.
પ્રથન :- નૈગમ વ્યવહારનય સંમત અવકતવ્ય દ્રવ્ય ક્યાં સમવતરિત થાય છે ? શું તે આનુપૂવદ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વ દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે કે અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે?
ઉત્તર : અવકતવ્ય દ્રવ્ય આનુપૂર્વદ્રવ્ય કે અનાનુપૂર્વી દ્રવ્યમાં સમાવિષ્ટ
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન થતાં નથી પરંતુ અવકતવ્ય દ્રવ્યમાં જ સમાવિષ્ટ થાય છે.
• વિવેચન-૮૯ :
સમવતાર એટલે સમાવેશ અર્થાત્ આનુપૂર્વી વગેરે દ્રવ્ય કોઈપણ જાતના વિરોધ વિના પોતાની જાતિમાં જ રહે છે, પર જાતિમાં રહેતા નથી. કારણમાં કાર્યનો ઉપચાર કરીને પણ તે સ્વજાતિમાં જ અંતર્ભાવ પામે છે.
• સૂત્ર-૭,૯૧ :
ધન :- અનુગામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નિગમના નવ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે - (૧) સત્પદ પ્રરૂપણા, (૨) દ્રવ્યપમાણ, (૩) સૌx, (૪) સપના, (૫) કાળ, (૬) અંતર, (૭) ભાગ, (૮) ભાવ, (૯) આલાબહુવ.
• વિવેચન-0,૯૧ -
તૈગમ વ્યવહારનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનો અંતિમ ભેદ અનુગમ છે. સૂત્રને અનુકૂળ અથવા અનુરૂપ વ્યાખ્યાન કરવાની વિધિને અનુગમ કહે છે. અથવા સૂત્ર વાંચ્યા પછી તેનું વ્યાખ્યાન કરવું, તે અનુગમ છે.
(૧) સત્પદ પ્રરૂપણા - વિધમાન પદાર્થ વિષયક પદની પ્રરૂપણાને સત્પદ પ્રરૂપણા કહે છે. જેમકે આનુપૂર્વી વગેરે દ્રવ્ય સત્ પદાર્થના વાચક છે, અસત્ પદાર્થના નહીં. તેવી પ્રરૂપણાને સત્પદ્ પ્રરૂપણા કહે છે.
(૨) દ્રવ્યપમાણ:- દ્રવ્યની સંખ્યાનો વિચાર તે દ્રવ્ય પ્રમાણ કહેવાય છે. આનુપૂર્વી શબ્દ દ્વારા કથિત દ્રવ્ય કેટલા છે, તેની વિચારણા કરવી તે દ્રવ્ય પ્રમાણ.
(3) ફોત્ર - દ્રવ્યનું આધારભૂત ફોમ-તે દ્રવ્ય જેટલા આકાશ પ્રદેશને અવગાહીને રહે તે મ. સૂચિત દ્રવ્ય કેટલા ક્ષેત્રમાં રહે છે ? તે વિચારવું.
(૪) સ્પર્શના :- આનુપૂર્વી વગેરે દ્રવ્ય દ્વારા પશિત ફોગ સ્પર્શના કહેવાય છે. હોમમાં માત્ર આધારભૂત આકાશ જ ગ્રહણ કરવામાં આવે છે જ્યારે સ્પર્શનામાં આધેય દ્વારા પશિત ચારે દિશા અને ઉપર-નીચેના આકાશ પ્રદેશ પણ ગ્રહણ કરવામાં આવે છે.
(૫) કાળ :- આનુપૂર્વી વગેરે દ્રવ્યની સ્થિતિ-કાળમર્યાદા તે કાળ.
(૬) અંતર :- વિરહકાળ, વિવક્ષિત પર્યાયના પરિત્યાગ પછી ફરી તે પર્યાયિની પ્રાપ્તિ થાય, તે વચ્ચેનો જે સમય ગાળો તે અંતર કહેવાય છે.
(9) ભાગ - આનુપૂર્વી વગેરે દ્રવ્ય બીજા દ્રવ્યના કેટલામાં ભાગે હોય છે ? તેની વિચારણા તે ભાગદ્વાર.
(૮) ભાવ દ્વાર:- આનુપૂર્વી વગેરે દ્રવ્ય કયા ભાવમાં છે ?
(૯) અNબહુત - જૂનાધિકતા. દ્રવ્ય-પ્રદેશdદુભયના આધારે આ આનુપૂર્વી દ્રવ્યની અધિકતા, તે અ૫બહુવ કહેવાય છે.
• સૂત્ર-૨ :
પ્રશ્ન :- નૈગમ-વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્ય અતિરૂપ છે કે નારિરૂપ છે ? ઉત્તર :- નિયમ અત્તિરૂપ છે.