________________
સૂત્ર-૨૬૩
૧૫૯ ભવધારણીય () ઉત્તર ઐક્રિય. તેમાં ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની છે.
ઉત્તરક્રિય શરીરની અવગાહના જઘન્ય ગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર ધનુષ્ય પમાણની છે.
વિવેચન-૨૬/૪ :
આ સૂત્રમાં સાત નરકના નાકીઓમાં ભેદ કર્યા વિના સામાન્ય રીતે નાકીના શરીરની અવગાહના-ઊંચાઈ દર્શાવી છે. નારકીઓને જન્મથી જે પૈક્રિય શરીર પ્રાપ્ત થાય છે તે ભવધારણીય કેહવાય છે અને જન્મ પછી જે શરીર દ્વારા નાના-મોટા વિવિધ રૂપો બનાવે તે ઉત્તર પૈક્રિય કહેવાય છે. બંને પ્રકારના શરીરની અવગાહના ભિન્ન-ભિન્ન હોવાથી, તે બંને પ્રકારની અવગાહના અહીં બતાવી છે નારકીમાં ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની છે. ઉત્તર વૈકિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની છે અને ઉત્કૃષ્ટ હજાર ધનુષ્યની છે.
• સૂત્ર-૨૬/૫ -
પ્રસ્ત ક હે ભગવન ! રતનપભાના નારકીઓની અવગાહના કેટલી હોય છે ? ઉત્તર :- હે ગૌતમ! રતનપ્રભા નામની પ્રથમ નરકના નારકીઓની ભવધારણીય શરીરની જાજ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૦ ધનુષ, ૩ હાથ અને ૬ અંગુલની છે. તેઓના ઉત્તર વૈકિંગ શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧૫ દીનુષ્ય, ૨ હાથ, ૧૨ અંગુલની છે.
પ્રશ્ન :- હે ભગવન શકરાપભા નામની બીજી નક્કના નાકીઓની અવગાહના કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ! બીજી નરકના નાકીની ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧૫ ધનુષ્ય, ૨ હાથ અને ૧ર અંગુલની છે. તેઓના ઉત્તરāક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગની અને ઉત્કૃષ્ટ ૩૧ ધનુષ્ય, એક હાથની છે.
પ્રશ્ન - હે ભગવન્! વાલુકાપભા નામની બીજી નકના નારકીઓની અવગાહના કેટલી છે ? ઉત્તર - હે ગૌતમ ! બીજી નરકના નારકીઓની ભવધારણીય શરીરની જEાજ્ય અવગાહના ગુલના અસંખ્યાતમા ભાગની છે અને ઉત્કૃષ્ટ ૩૧ ધનુષ્ય અને ૧ હાથની છે. ઉત્તરપૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યામાં ભાગની અને ઉત્કૃષ્ટ ૬૨ નુણ અને ૨ હાથની છે.
આ રીતે સવનારક પૃવીઓની અવગાહના વિષયક પ્રશ્ન કરવા. તેના ઉત્તર આ પ્રમાણે છે - પંકાભા નામની ચોથી નરકમાં નારીઓના ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૬૨
૧૬૦
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ધનધ્ય, ૨ હાથની છે. તેઓના ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧રપ ધનુષ્યની છે.
ધમપ્રભા નામની પાંચમી નસ્કના નારકીઓની ભવધારણીય શરીરની જાય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧૫ ધનુષ્યની છે. તેઓના ઉત્તરઐક્રિય શરીરની અવગાહના જઘન્ય આંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ર૫o ધનુષ્યની છે.
તમપ્રભા નામની છઠ્ઠી નસ્કના નારકીઓની ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ક્ષo ધનુની અને ઉત્તર વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ પoo ધનુષ્યની છે.
તમસ્તમા નામની 9મી નરકના નારકીઓના ભવધારણીય શરીરની જાન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની ઉત્કૃષ્ટ પoo ધનુષ્યની છે. તેઓના ઉત્તરવૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યામા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર ધનુષ્યની છે.
• વિવેચન-૨૬૭/૫ -
આ સૂત્રમાં સમુચ્ચય નાકીની અને ત્યારપછી પ્રત્યેક નકના નારકીઓની ભવધારણીય તથા ઉત્તરક્રિય શરીરની જઘન્ય-ઉત્કૃષ્ટ અવગાહના દશવી છે. સાતે નરકની ઉત્કૃષ્ટ અવગાહના તેનકના અંતિમ પ્રસ્તા-પાયડામાં હોય છે. ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના કરતાં ઉત્તર વૈક્રિયની ઉત્કૃષ્ટ અવગાહના બમણી જાણવી.
• સૂત્ર-૨૬૭/૬ :
પ્રથમ હે ભગવાન ! આસુકુમાર દેવોની શરીર અવગાહના કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ! અસુરકુમાર દેવોના શરીર બે પ્રકારની છે, તે આ પ્રમાણે છે - (૧) ભdધારણીય (૨) ઉત્તરઐક્રિય. તેમાં ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગરમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના ૭ હાથની છે. તેઓના ઉત્તર વૈજ્યિ શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યામાં ભાગની અને ઉકૂટ એક લાખ યોજનની છે.
અસુકુમાર દેવની અવગાહનાની જેમજ નાગકુમારથી લઈ નિતકુમાર દેવ સુધીના દેવોની અવગાહની જાણવી.
પ્રથમ :- હે ભગવાન! પૃdીકાયિક જીવોના શરીરની અવગાહના કેટલી છે ? ઉત્તર - હે ગૌતમ! સામાન્યરૂપે પૃedીકાયિક જીવોની શરીરાવગાહના જન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ પણ ગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તેમાં પુનઃ સામાન્યરૂપે સૂક્ષ્મ પૃવીકાયિક અને ભાદર પૃથવીકાયિકની અને વિશેષરૂપે તેઓના પતિ અને પ્રયતાની અવગાહના જણવી. તે જ રીતે અપમાયિકની અવગાહના જણવી અથતિ પૃવીકાયિક, અપકાયિક, ઉકાયિક અને વાયુકાયિક જીવોના પિયક્તિા અને