Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 101
________________ સૂત્ર-૨૮૯ થી ૨૧ કહેવાય છે. ભોગભૂમિમાં અસંખ્યાત વર્ષનું આયુષ્ય હોય છે. • સૂમ-૨૨/૧ - પ્રશ્ન :- હે ભગવન્! મનુષ્યોની આયુસ્થિતિ કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. સંમૂર્ણિમ મનુષ્યની જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્વની છે. ગર્ભજ મનુષ્યોની સ્થિતિ જન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. આપયતિ ગર્ભજ મનુષ્યની જધન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્ત ભજ મનુષ્યની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત જૂન ઝણ પલ્યોપમની છે. • વિવેચન-૨૨૧ - આ સૂત્રમાં મનુષ્યની સ્થિતિ વર્ણવી છે. મનુષ્યગતિમાં માતા-પિતાના શુકશોણિતના મિશ્રણથી જે જીવો ઉત્પન્ન થાય છે ગર્ભજ મનુષ્ય કહેવાય છે અને ગર્મજ મનુષ્યના (મળ, મૂa) લોહી , પરુ વગેરે ૧૪ પ્રકારના અશુચિના સ્થાનમાં પુગલોને ગ્રહણ કરી જે જીવ ઉત્પન્ન થઈ જાય તે સંમૂચ્છિમ મનુષ્ય કહેવાય છે. સંમૂચ્છિમાં મનુષ્યો પર્યાપ્તા થતાં નથી. અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે છે. તેની જઘન્ય, ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહર્ત છે. ગર્ભજ મનુષ્યના અપર્યાપ્તતાની સ્થિતિ પણ જઘન્યઉત્કટ અંતમુહૂર્તની છે. ગર્ભજ મનુષ્યના પચતાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે, તે દેવગુરુ ઉત્તરકુરુ ભોગભૂમિની અપેક્ષાએ સમજવી તથા ભરત-ૌરવત ક્ષેત્રમાં કાળપરિવર્તન થાય છે. તેમાં સુષમ-સુષમા નામના પ્રથમ આરાની અપેક્ષાએ સમજવી. • સૂત્ર-૨૧૨ - પ્રશ્ન :- હે ભગવન્! વાણવ્યંતરદેવોની સ્થિતિ કેટલા કાળની છે ? ઉત્તર :- હે ગૌતમ! જધન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમની છે. પ્રશ્ન : હે ભગવન / વાણવ્યંતર દેવીઓની સ્થિતિ કેટલા કાળની છે ? ઉત્તર : હે ગૌતમ! જEIન્ય ૧૦,૦૦૦ વર્ષની અને ઉત્કૃષ્ટ અધપલ્યોપમની છે. પ્રશ્ન : હે ભગવન! જ્યોતિક દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે? ચાવતુ જન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિ છે. પ્રશ્ન :- જ્યોતિક દેવીઓની સ્થિતિ કેટલા કાળની છે ? યાવતુ જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ યo,ooo વર્ષ અધિક અર્ધ પલ્યોપમની સ્થિતિ છે. અંતે 1 ચંદ્ધવિમાનવાસીદેવોની યાવત્ જઘન્ય સ્થિતિ પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે. અંતે ચંદ્રવિમાનવાસી દેવીઓની યાવત્ સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧૮૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ૫૦,૦૦૦ વર્ષ અધિક પલ્યોપમની છે. પ્રશન * ભંતે સુવિમાનના દેવોની સ્થિતિ માવતુ જાજ પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ ૧૦૦૦ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિ છે. અંતે ! સૂવિમાનની દેવીઓની યાવત્ સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ પo૦ વર્ષ અધિક અર્ધ પલ્યોપમની છે. ગ્રહવિમાનના દેવોની સ્થિતિ યાવતુ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે. ગ્રહવિમાનની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમની છે. ભંd! નક્ષત્ર વિમાનના દેવોની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાણ ઉત્કૃષ્ટ અર્થ પલ્યોપમની છે. અંતે નાત્ર વિમાનની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ સાતિરેક પોપમના સોમા ભાગની છે. અંતે ! તારાવિમાનના દેવોની સ્થિતિ ચાવતુ જઘન્ય પલ્યોપમનો આઠમા ભાગ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના ચોથા ભાગની છે. ભલે ! તારા વિમાનની દેવીઓની સ્થિતિ યાવતુ જાજ પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અાઠમા ભાગની સાધિક છે. • વિવેચન-૨૯૨Jર : આ સૂત્રમાં જ્યોતિક દેવોની સ્થિતિ વર્ણવવામાં આવી છે. જે સ્થિતિ સૂરપાઠથી જ સ્પષ્ટ છે. જ્યોતિક દેવોના પાંચ ભેદ છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તાસ. તેઓના વિમાનાવાસ મધ્યલોકમાં છે. સમપૃથ્વીથી ૩૯૦ યોજનથી શરૂ કરી ૯૦૦ યોજન સુધી અર્થાત્ ૧૧૦ યોજનમાં જ્યોતિક દેવો રહેલા છે. મનુષ્યલોક-અઢીદ્વીપમાં આ પાંચે પ્રકારના જયોતિક દેવો મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે અને તેના કારણે મનુષ્ય ક્ષેત્રમાં દિવસ-રાત થાય છે. અઢીદ્વીપની બહાર જ્યોતિક મંડળ સ્થિર છે. તેથી ત્યાં રાત-દિવસનું પરિવર્તન નથી. • સૂત્ર-૨€/3 - ભd વૈમાનિક દેવોની સ્થિતિ ચાવતું જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમની છે. અંતે વૈમાનિક દેવીઓની સ્થિતિ યાવતુ જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ પપ પલ્યોપમની છે. ભd : સૌધર્મકતાના દેવોની સ્થિતિ ચાવત જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની છે. ભંતે! સૌધર્મકથની પરિંગૃહિતાદેવીઓની સ્થિતિ યાવતુ જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ સાત પલ્યોપમની છે. ભંd 1 સૌધર્મકતાની અપરિગૃહિતા દેવીઓની સ્થિતિ યાવત જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પo પલ્યોપમની છે. અંતે ઈશાન કલાના દેવોની સ્થિતિ ચાવતુ જEIન્ય સાતિરેક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાતિરેક બે સાગરોપમ ભંતે! ઈશાન કલાની પશ્રુિહિતા દેવીઓની

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146