Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 121
________________ સૂત્ર-૩૧૦ અંકિત કરતા જોઈને કોઈ મનુષ્યે પૂછ્યું જવાબ આપ્યો કે પ્રસ્થક અંકિત કરું છું. તૈયાર ન થાય ત્યાં સુધી વિશુદ્ધતર નૈગમનય રૂપે સ્વીકારે છે. ૨૨૩ - શું કિત કરો છો ? ત્યારે તેણે આ રીતે જ્યાં સુધી સંપૂર્ણ પ્રસ્થક સર્વ અવસ્થાને સંકલ્પિત પ્રસ્થક નૈગમની જેમ વ્યવહારનું વક્તવ્ય પણ જાણવું. સંગ્રહનય ધાન્યપરિપૂતિ ઊર્ધ્વમુખી સ્થિત પ્રસ્થકને જ પ્રથક કહે છે અથવા ધાન્ય આપવા માટે ઊર્ધ્વમુખી સ્થિત પ્રથકને પ્રસ્થક કહે છે. ઋજુસૂત્ર નયાનુસાર પ્રસ્થક પણ પ્રક છે અને તેથી માપેલ ધાન્યાદિ પદાર્થ પણ પ્રક છે. ત્રણે શબ્દ નયો (શબ્દનય, સમભિરૂઢ નય અને એર્વભૂતનય)ના મતાનુસાર પકના અધિકારના જ્ઞાતાનો તે પ્રસ્થક સ્વરૂપના પરિજ્ઞાનમાં ઉપયોગ હોય, તે ઉપયુક્ત (ઉપયોગવાન) જીવ કે જેનાથી પ્રસ્થક નિષ્પન્ન થાય તે પ્રસ્થક છે. આ રીતે પથકના ટાંતથી નમાણનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૩૧૦/૨ - પ્રસ્થક એ મગધદેશ પ્રસિદ્ધ ધાન્ય માપવાના એક પાત્રનું નામ છે. કોઈ માણસ લાકડાનો પ્રસ્થક બનાવવાના સંકલ્પથી લાકડું લેવા કુહાડી લઈ વન તરફ જતો હોય અને તેને પૂછવા પર તે ઉત્તર આપે કે પ્રસ્થક લેવા જાઉં છું. તે જવાબ અવિશુદ્ધ નૈગમ નયને માન્ય છે. નૈગમનય સંકલ્પિત તે પર્યાયોનો આરોપ કરી તે પર્યાયરૂપે તેને સ્વીકારે છે. લાકડું કાપતા સમયે ઉત્તર આપ્યો તે પહેલા કરતાં વિશુદ્ધ છે. કારણ કે વનમાં પ્રયાણ સમયે માત્ર સંકલ્પ હતો. લાકડું છોલતા, ઉત્કીર્ણાદિ પ્રત્યેક ક્રિયાના સમરો પ્રસ્થક બનાવવાના પ્રયત્ન શરૂ થઈ ગયા છે. કારણની નિકટતા વૃદ્ધિ પામેલી હોવાથી વિશુદ્ધિ વધતી જાય છે. નૈગમનય સંકલ્પ માત્રગ્રાહી હોવાથી સત્ય છે. સંકલ્પના અનેકરૂપ છે, તેથી નૈગમનય અનેક પ્રકારે વસ્તુને માને છે. કારણમાં કાર્યનો ઉપચાર કરી પ્રત્યેક ઉત્તરો આપવામાં આવે છે. • સૂમ-૩૧૦/૩ : પ્રશ્ન :- વસતિના દષ્ટાંત દ્વારા નયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- કોઈ પુરુષે અન્ય પુરુષને પૂછયું – તમે કયાં રહો છો ? તેણે અવિશુદ્ધ નૈગમ નયથી જવાબ આપ્યો – ‘હુ લોકમાં રહું છું.’ લોકના ત્રણ ભેદ છે. ઉર્ધ્વલોક, અધોલોક અને તિગ્લોક, શું તમે તે સર્વમાં રહો છો ? વિશુદ્ધ નૈગમનય અનુસાર તેણે જવાબ આપ્યો, ‘હુ તિલોકમાં રહું છું.' પ્રશ્નકર્તાએ પ્રા કર્યો કે તિલોકમાં જંબુદ્વીપથી સ્વયંભૂરમણ સમુદ્ર પર્યંત અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, શું તમે તે સર્વમાં રહો છો ? પ્રત્યુત્તરમાં વિશુદ્ધતર નૈગમનયથી તેણે ઉત્તર આપ્યો કે ‘હું જંબૂદ્વીપમાં રહું છું.’ “અનુયોગદ્વાર” ચૂલિકામ સાનુવાદ વિવેચન જંબુદ્વીપમાં દસ ક્ષેત્ર છે. (૧) ભરત, (ર) ઐરવત, (૩) હૈમવત, (૪) હૈરણ્યવત, (૫) હરિવર્ષ, (૬) રમ્યવર્ષ, (૭) દેવકુટ, (૮) ઉત્તર્કુટ, (૯) પૂર્વવિદેહ, (૧૦) અપરવિદેહ. શું તમે તે સર્વ ક્ષેત્રમાં રહો છો ? વિશુદ્ધતર નૈગમનયથી તેણે જવાબ આપ્યો ‘હું ભરત ક્ષેત્રમાં રહું છું.' ભરતક્ષેત્રના બે વિભાગ છે, દક્ષિણાઈ ભરત અને ઉત્તરાર્ધ ભરત. શું તમે આ બંને વિભાગમાં રહો છો ? તેણે વિશુદ્ધતર નૈગમથી જવાબ આપ્યો દક્ષિણાઈ ભરતમાં રહું છું.' ૨૨૪ દક્ષિણાઈ ભરતમાં અનેક ગામ, નગર, ખેડ, કર્બટ, મડબ, દ્રોણમુખ, પટ્ટન, આકર, સંબાહ, સન્નિવેશ છે, શું તમે તે સર્વમાં રહો છો ? વિશુદ્ધતર નૈગમનયથી તેણે જવાબ આપ્યો *પાટલીપુત્ર (નગરમાં) રહું છું.' પાટલિપુત્રમાં અનેક ઘર છે. તે સર્વ ઘરોમાં તમે રહો છો ? ઉત્તરમાં વિશુદ્ધતર નૈગમનયથી તેણે જવાબ આપ્યો “દેવદત્તના ઘરમાં રહું છું.' દેવદત્તના ઘરમાં અનેક ઓરડાઓ છે. શું તમે તે બધામાં રહો છો? વિશુદ્ધતર નૈગમનયથી તેણે જવાબ આપ્યો ‘ગર્ભગૃહમાં રહું છું.’ વિશુદ્ધતમ નૈગમનયના મતે ગર્ભગૃહમાં વસવાને જ વાવું રૂપે કહી શકાય. વ્યવહારનયનું મંતવ્ય નૈગમનય જેવું જ છે. સંગ્રહનાના મતે શય્યા પર આરૂઢ હોય ત્યારે જ વસે છે, તેમ કહી શકાય. ઋજુસૂત્રનયના મતે શય્યાના પણ જેટલા આકાશપદેશ પર વગાઢ હોય, તેમાં વસે છે તેમ કહેવાય. ત્રણે શબ્દનયોના મતે આત્મભાવ-સ્વભાવમાં જ નિવાસ હોય છે. આ રીતે વસતિના દૃષ્ટાંતથી નસોનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૩૧૦/૩ - આ સૂત્રમાં વસતિ-નિવાસના દૃષ્ટાંત દ્વારા નયોનું સ્વરૂપ સ્પષ્ટ કરેલ છે. વસતિ એટલે વસવું-રહેવું. નૈગમનયના અનેક ભેદ છે. પ્રથમ ઉત્તર ‘લોકમાં રહું છું' તે અશુદ્ધ નૈગમનયના મતાનુસાર અપાયેલ ઉત્તર છે. ત્યારપછીના ઉત્તરો ઉત્તરોત્તર વિશુદ્ધ, વિશુદ્ધતર અને વિશુદ્ધતમ વૈગમનયની દૃષ્ટિથી છે. અંતિમ કોટિમાં સ્થિત નૈગમ નયના મતે વસતો હોય જ વસે છે તેમ કહેવાય અર્થાત્ શેરી વગેરેમાં ગયો હોય, તો વિવક્ષિત ઘરમાં ‘તે રહે છે’ તેમ કહી ન શકાય. અન્ય ગામમાં તે ચાલ્યો જાય તો, જ્યાં નિવાસ કરશે ત્યાં વસે છે તેમ કહેવાશે. વ્યવહારનયનું પણ આ પ્રકારનું જ મંતવ્ય છે, જેનું જ્યાં નિવાસસ્થાન હોય તે સ્થાનમાં જ તે વસે છે, તેમ માનવું જોઈએ, તે જ્યાં રહે ત્યાં જ તેનું નિવાસસ્થાન છે. પાટલિપુત્રમાં રહેનાર જો અન્યત્ર જાય તો તે ત્યાંનો કહેવાય છે. પાટલિપુત્ર નિવાસી અમુક વ્યક્તિ અહીં આવેલ છે અને પાટલિપુત્રમાં કહેવાશે કે ‘હવે અહીં રહેતો નથી, અન્યત્ર રહે છે. વિશુદ્ધતર વૈગમનય અને વ્યવહાનય વસતાને જ વસતા માને છે.

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146