Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
સૂત્ર-૨૮૯ થી ૨૧
૧૮૧
સંમૂચ્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકની સ્થિતિ જઘન્ય-અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂવકોડ વર્ષની છે. (૩) સંમૂછિમ જલચર પંચેન્દ્રિય તિચિયોનિક અપર્યાપ્તકની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતમુહુર્ત છે. (૪) સંમુશ્ચિમ જલચર પાંચેન્દ્રિય તિચિયોનિક પાતિકની સ્થિતિ જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ણ ન્યૂન ક્રોડ પૂર્વ વર્ષની છે.
(૫) ગજ જલચર પંચેન્દ્રિય તિર્યચોનિક જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ કોડ પૂર્વ વર્ષની છે. (૬) ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિચિયોનિક અપયતિકની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણ છે. () ગજ જલચર પર્યાપ્તક જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન ક્રોડ પૂર્વ વર્ષની છે.
પ્રથન - હે ભગવન ! ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિકની સ્થિતિ કેટલી છે? ઉત્તર : હે ગૌતમ! (૧) જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. (૨) સંમુચ્છિમ ચતુષ્પદ સ્થલચરની જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૮૪,૦૦૦ વર્ષની છે. (3) સંમૂછિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિક અપયfપ્તાની જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મહત્ત્વની છે. (૪) સંમૂછિમ ચતુષાદ થલચર પંચેન્દ્રિય તિર્યચિયોનિક પતિની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૮૪,ooo વર્ષની છે. (૫) ગજ ચતુષપદ પંચેન્દ્રિય તિચિયોનિક સ્થલચરની જઘન્ય અંતમુહુર્ત ઉતકૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. (૬) ગજ ચતુષ્પદ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્થલચર અપયપ્તિાની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મહત્ત પ્રમાણ છે. (૭) ગજિ ચતુદ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્થલચર પર્યાપ્તાની જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન પ્રણ પલ્યોપમની સ્થિતિ છે.
પ્રથન :- હે ભગવન! ઉપરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની સ્થિતિ કેટલી છે? ઉત્તર : હે ગૌતમાં (૧) જઘન્ય અંતમુહૂર્વ અને ઉતકૃષ્ટ કોડપૂર્વ વર્ષની સ્થિતિ છે. () સંમશ્ચિમ ઉ૫રિસર્ષ સ્થલચરની જઘન્ય અંતર્મહd, ઉત્કૃષ્ટ પ૩,૦૦૦ વર્ષની સ્થિતિ છે. (૩) સંમૂચ્છિક ઉરપસિપ અપયતાની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્વની છે. (૪) સંમૂચિંછમ ઉરપરિસર્ષ સ્થલચર પતિાની સ્થિતિ જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ખૂન પs,ooo વર્ષની છે. (૫) ગર્ભજ ઉપસ્સિર્ષની જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. (૬) ગર્ભજ ઉપરિસર્ષ સ્થલચરની અપયપ્તિાની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્વની છે. (૩) ગર્ભજ ઉરપરિસર્ષ થલચરની પતિની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન કોડપૂર્વની સ્થિતિ છે.
પ્રશ્ન :- ભુજપરિસર્પ સ્થલચરની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- (૧) જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની છે. (૨) સંમૂચ્છિમ ભુજપરિસનિી જઘન્ય અંતમુહૂd,ઉત્કૃષ્ટ ૪૨,૦૦૦ વર્ષની છે. (૩) સંમૂશ્ચિમ ભુજપસિપના
૧૮૨
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પતાની જઘન્ય ઉત્કૃષ્ટ અંતમુહૂર્તની સ્થિતિ છે. (૪) સંમૂચ્છિમાં ભુજપરિસના પતિાની જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત ધૂન ૪૨,૦૦૦ વર્ષની છે. (૫) ગજિ ભુજપરિસર્ષની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની છે. (૬) ગર્ભજ ભુજપરિસર્ષના અપર્યાપ્તાની જધન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તની છે. (૭) ગભજ ભુજપરિસર્પના પયક્તિાની જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ તમુહૂર્ત જૂન ક્રોડપૂર્વ વની છે.
પન - ખેચરતિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- (૧) જઘન્ય અંતર્મહત્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. (૨) સંમૂછિમ ખેચરની જઘન્ય સ્થિતિ અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ ૨,ooo વર્ષની છે. (૩) સંમૂછિમ ખેચના અપચતાની જઘન્ય-ઉતકૃષ્ટ સ્થિતિ અંતમહુર્વની છે. () સંમૃછિમ ખેચરની પ્રયતાની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ અંતમુહૂd ન્યૂન ૨,૦૦૦ વર્ષની છે. (૫) ગભર ખેચરની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ છે. (૬) ગજ ખેચરની અપયતાની જઘન્ય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ છે. (૧) ગર્ભજ ખેચરની પ્રયતાની સ્થિતિ જદાન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્વ ન્યૂન પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે.
પ્રવક્તા તિચિ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ વિષયક વન સંગ્રહણી ગાથામાં આ પ્રમાણે છે -
સંમૃછિમ તિચિ પંચેન્દ્રિયોમાં અનુક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિ (૧) જલચરની ક્રોડપૂર્વ વર્ષ, (૨) સ્થલચર ચતુષ્પદની ૮૪,૦૦૦ વર્ષ, (૩) ઉરપરિસર્પ સ્થલચર પs,ooo વઈ, (૪) ભુજપરિસર્ષ સ્થલચરની ૪૨,૦૦૦ વર્ષ, (૫) ખેચરની ૨,૦eo વની જાણવી.
ગજ તિચિ પંચેન્દ્રિયમાં અનુક્રમણી (૧) જલચરની ક્રોડપૂર્વ વર્ષ () સ્થલચરની ત્રણ પલ્યોપમની, (૩) ઉરપરિસની દોડ પૂર્વ વર્ષની, (૪) ભુપેરિસની કોકપૂર્વ વની, (૫) ખેચરની પલ્યોપમન/ સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિ છે.
• વિવેચન-૨૮૯/પ થી :
આ સૂત્રમાં પ્રકારે તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ કહી છે. તિર્યંચ પરોન્દ્રિયના જલચર, ચતુષ્પદ સ્થલચર, ઉપરિસર્પ, ભુજપરિસર્ષ અને ખેચર આ પાંચ ભેદ છે. તે પ્રત્યેકના પુનઃ સંમૂચ્છિમ અને ગર્ભજ એવા બે ભેદ થાય અને તેના પુનઃ પયક્તિા અપર્યાપ્તા આ રીતે ભેદ થાય છે. સૂત્રકારે જલચર આદિ પ્રત્યેક ભેદમાં સાત પ્રશ્ન પૂછી સ્થિતિનું સ્પષ્ટીકરણ કર્યું છે, જે સૂત્રપાઠથી સ્પષ્ટ છે.
ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ ભોગભૂમિના તિર્યંચની અપેક્ષાઓ સમજવી. કોડપૂર્વની સ્થિતિ હોય ત્યાં સુધી સંખ્યાત વર્ષનું આયુષ્ય કહેવાય અને તેથી વધુ સ્થિતિ હોય તો તે અસંખ્યાત વર્ષનું આયુષ્ય

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146