________________
સૂત્ર-૧૮૩ થી ૧૮૯
૧૫
વિશિષ્ટ આથિી યુક્ત હોવું. ૩) હેતુયુક્ત-આર્થસાધક હેતુથી યુક્ત હોવું. (૪) અલંકૃત-કાવ્યગત ઉપમા, ઉપેક્ષા વગેરે અલંકારથી યુક્ત હોવું. (૫) ઉપનીતઉપસંહારથી યુક્ત હોવું. (૬) સોપચાર-અવિરુદ્ધ-અલજજનીય અર્થના પ્રતિપાદન યુકત હોવું. (૩) મિતાપદ અને અલ્પ અક્ષરવાળુ હોવું. (૮) મધુરસુશ્રાવ્ય શબ્દ, અર્થ અને પ્રતિપાદનની અપેક્ષાએ પિચ હોવું..
ગીતના વૃd-છંદ ત્રણ પ્રકારના હોય છે. (૧) સમ-જે ગીતમાં ચરણ અને અર સમ હોય અથd ચાર ચરણ હોય અને તેમાં ગુરુ-લઘુ અક્ષર પણ સમાન હોય અથવા જેના ચારે ચરણ સમાન હોય. () આધસમ-જેમાં પ્રથમ અને તૃતીય તથા દ્વિતીય અને ચતુર્થ ચરણ સમાન હોય. (3) સર્વ વિષમ-જેમાં બધા ચરણો અને અારોની સંખ્યા વિષમ હોય, જેના ચારે ચરણ વિષમ હોય. આ ત્રણ સિવાય ચોથા પ્રકારનો વૃત-છંદ નથી.
ગીતની ભાષા સંસ્કૃત અને પ્રકૃત એ બે પ્રકારની કહી છે. આ બંને ભાષા પ્રશસ્ત અને ઋષિભાષિત છે. સ્વર મંડળમાં તે ભાષા જોવા મળે છે. તે બંને ભાષામાં ગવાય છે.
પુન :- કઈ આ મધુર સ્વરમાં કઈ સ્ત્રી કઠોર અને રુક્ષ સ્વરમાં, કઈ આ ચતુરાઈથી, કઈ સ્ત્રી વિલંબિત સ્વરોમાં, કઈ આ દ્રત માં અને કઈ છી વિકૃત સ્વમાં ગાય છે. ઉત્તર - શ્યામા મધુર સ્વરમાં, કૃષ્ણવર્ણ શી કઠોર અને રુક્ષ સ્વરમાં, ગૌરવર્ણ રી ચતુરાઈથી, કાણી શ્રી વિલંબિત (મંદ), અંધ આ દુd-શીવ સ્વરમાં, પિંગલા સ્ત્રી વિકૃત સ્વરમાં ગાય છે.
સાત સ્વર, ત્રણ ગ્રામ અને એકવીસ મૂચ્છનાઓ હોય છે. પ્રત્યેક સ્વર સાત તાનથી ગવાય છે. તેથી ( x 9 = ૪૯) સાત સ્વર સાત તાનથી ગવાતા ઓગણપચાસ ભેદ થાય છે.
• સૂત્ર-૨૦૫ થી ૨૧ર :
પન : અબ્દનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અષ્ટનામાં આઠ પ્રકારની વચન વિભક્તિ કહેલ છે. વચન વિભક્તિના આઠ પ્રકાર આ પ્રમાણે છે - (૧) નિર્દેશ-નિર્દેશ પ્રતિપાદક અર્થમાં કત માટે પ્રથમ વિભકિત. (૨) ઉપદેશઉપદેશ કિયાના પ્રતિપાદનમાં દ્વિતીયા વિભકિત. (3) કરણ અર્થમાં તૃતીયા વિભક્તિ (૪) સંપદાન-સ્વાહા અર્થમાં ચતુર્થી વિભક્તિ. (૫) અપાદાન-છૂટા પડવાના અર્થમાં પંચમી વિભકિત. () સ્વર સ્વામિત્વ બતાવવા ઉઠી વિભક્તિ. (૭) સHિધાન-આધારકાળભાવમાં સપ્તમી વિભક્તિ. (૮) સંબોધન-આમંત્રણ અર્થમાં અષ્ટમી વિભક્તિ વપરાય છે.
(૧) નિર્દેશમાં પ્રથમ વિભક્તિ, જેમકે – તે, આ, હું (૨) ઉપદેશમાં દ્વિતિયા વિભક્તિ જેમકે – તેમને કહો, આને કહો. (૩) કરણમાં તૃતીયા વિભકિત જેમકે - મારા વડે કહેવાયેલ, તેના દ્વારા કહેવાયેલ, મારા કે તેના દ્વારા કરાયેલ, (૪) સંપદાન તથા નમ:વાહા આમિાં ચતુર્થી વિભક્તિ જેમકે – 'નમો
૧૨૬
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન બનાવ' જિનને નમસ્કાર ‘અનવે સ્વ7' ‘વિષય જે વાતિ' - બ્રાહાણને ગાય સાથે છે. (૫) અપાદાનમાં પંચમી વિભક્તિ જેમકે અને અહીંની દૂર કરો, અને અહીંથી લઈ લો. (૬) સ્વામી સંબંધમાં પછી વિભક્તિ જેમકે તેની અથવા આની આ વસ્તુ છે. () આધાર કાલ ભાવમાં સપ્તમી વિભક્તિ જેમકે તે ફલાદિ આમાં છે. (૮) સંબોધન આમંત્રણમાં અષ્ટમી વિભક્તિ જેમકે – હે યુવાન!
• વિવેચન-૨૦૫ થી ૨૧૨ -
આ સૂત્ર દ્વારા સૂત્રકારે વચન વિભક્તિનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. જે કહેવાય તે વચન અને તે વચનોના કd કર્મરૂપ અર્થ જેના દ્વારા પ્રગટ થાય તે વિભક્તિ. વચનપદોની વિભક્તિ તે વચન વિભક્તિ કહેવાય છે..
(૧) પ્રથમા વિભક્તિ-કત કારક - જે નામ કે સર્વનામ કર્યા અર્થમાં પ્રયુકત થાય, તેને માટે પ્રથમ વિભક્તિનો પ્રયોગ કરાય છે.
(૨) દ્વિતીયા વિભક્તિ-કર્મકારક :- જેના પર ક્રિયાનું ફળ લાગુ પડે અથવા ક્રિયામાં પ્રવર્તિત કરાવવાની ઈચ્છા ઉત્પન્ન કરવા ઉપદેશ આપે અને ઉપદેશ અર્થમાં દ્વિતીયા વિભક્તિનો પ્રયોગ થાય છે.
(3) તૃતીયા વિભક્તિ-કરણ કારક :- ક્રિયાની સિદ્ધિમાં જે સૌથી વધુ સહાયક અને ઉપકારક સાધન હોય તે કરણ કહેવાય છે. જેમકે ‘કઠીયારો કુહાડીથી લાકડું કાપે છે' ‘તે સોયથી વા સાંધે છે' અહીં કાપવારૂપ અને સાંધવારૂપ ક્રિયામાં કુહાડી અને સોય સહાયક સાધન છે માટે તે કરણ કહેવાય. | (૪) ચતુર્થી વિભક્તિ-સંપદાન કારક :- જેને માટે ક્રિયા કરાય છે તે સંપ્રદાન કહેવાય છે. “ને માટે” જેવો પ્રત્યય ગુજરાતીમાં થાય છે.
(૫) પંચમી વિભક્તિ-અપાદાન કારક :- પૃથક થાય છે કે અલગ પડે છે, તેવો બોધ જેનાથી થાય તે અપાદાન કહેવાય છે. વૃક્ષ પરથી ફૂલ પડ્યું.
(૬) પછી વિભક્તિ-સ્વામિત્વ કારક :- પોતાની માલિકી બતાવવી તે સ્વામિત્વ છે અને તે માટે પઠી વિભક્તિનો પ્રયોગ થાય છે.
(9) સપ્તમી વિભક્તિ-સHિધાન કાસ્ક :- વસ્તુનો આધાર તે સન્નિધાન કહેવાય છે. જે આધાર હોય તેને સપ્તમી વિભક્તિ લાગે છે.
(૮) અષ્ટમી વિભક્તિ-સંબોધન કારક:- કોઈને સંબોધન કરવામાં અષ્ટમી વિભક્તિ લાગે છે. અષ્ટમી વિભક્તિ નામને જ લાગે છે, સર્વનામને નહીં.
• સૂત્ર-૨૧૩,૧૪ -
ધન :- નવનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - નવનામમાં નવ કાવ્યસ કહ્યા છે. તે આ પ્રમાણે છે - (૧) વીરરસ, (૨) શૃંગારરસ, (3) ભુતરસ, (૪) રૌદ્રરસ, (૫) ધી નકરસ-લાનરસ (૬) બીભસસ, () હાસ્યરસ, (૮) રુણરસ () પ્રશાંત સ.
• વિવેચન-૨૧૩,૨૧૪ :નવ નામમાં સૂત્રકાર વીરરસ આદિ નવસોના નામો કહે છે.