________________
સૂગ-૧૧૧
સ્વરૂપ વર્ણન કર્યું છે. છ દ્રવ્યમાંથી એક પુદ્ગલાસ્તિકાયમાં જ પરમાણુ વગેરે પુદ્ગલદ્રવ્યની બહુલતા હોવાથી અનુકમ ઘટિત થાય છે. ધર્મ-અધર્મ અને આકાશ એક દ્રવ્ય રૂપ છે. તેથી તેમાં દ્રવ્ય બાહુલ્ય ન હોવાથી અનુક્રમ ઘટિત ન થાય. જીવાસ્તિકાયમાં અનંત જીવ હોવાથી દ્રવ્ય બાલ્ય છે પરંતુ તેમાં પૂર્વ-પશ્ચાદુ ભાવ નથી. પ્રત્યેક જીવદ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશ હોવાથી તુલ્ય પ્રદેશતા છે. પુદગલદ્રવ્યમાં દ્રવ્ય બાહરા સાથે પરમાણુ, બે પ્રદેશી, ત્રણ પ્રદેશી ઢંધોમાં વિષમ પ્રદેશતા છે. ત્યાં પૂર્વ-પશાભાવ હોવાથી પૂર્વનુપૂર્વી વગેરે ઘટિત થાય છે. અાસમય એક સમયપ્રમાણ રૂપ છે, તેથી ત્યાં પણ ક્રમ ઘટિત થતો નથી. તેથી પ્રકારાન્તરથી પુદ્ગલદ્રવ્યમાં પૂર્વાનુપૂર્વી આદિ આનુપૂર્વીનું કથન કર્યું છે.
• સૂત્ર-૧૧૨ થી ૧૧૪/૧ -
[૧૧] પ્રશ્ન :- રોમાનપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- હોમાનપૂર્વના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – ઔપનિધિતી અને અનૌપનિધિની.
[૧૧૩] તે બેમાંથી ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વ સ્થાપ્ય છે. તે અલ્પ વિષયવાળી હોવાથી તેનું વર્ણન પશ્ચાત કરવામાં આવતું હોવાથી તે સ્થાપ્ય છે.
હોગાનુપૂર્વમાં જે અનૌપનિધિકી ક્ષેમાનપૂર્વ છે. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – (૧) નૈગમ-વ્યવહારનય સંમત અને () સંગ્રહનય સંમત.
[૧૧૪/૧] પન :નૈગમ-વ્યવહારનય સંમત નીપનિધિની માનુપૂવીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નિગમ-વ્યવહારનય સંમત અનૌપનિધિની ક્ષેમાનપૂર્વના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે છે -(૧) પદ-પ્રરૂપણા, (૨) ભંગસમુકીનતા, (૩) ભંગોપદર્શનતા, (૪) સમવતાર અને (૫) અનગમ.
- પન • નૈગમ-વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર • નૈગમવ્યવહારના સંમત અપદ પરૂપw આ પ્રમાણે છે - ત્રણ આકારાપદેશ પર સ્થિત (અવગઢ) રૂંધ આનાથ છે યાવત દશપદેશવગાહી સ્કંધ, સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાત પ્રદેશોનગઢ દ્રવ્ય આનુપૂર્વી છે. એક પ્રદેશાવાઢ દ્રવ્ય સ્કંધો અનાનુપૂર્વ છે અને પ્રદેશાવગાઢ દ્રવ્ય સ્કંધો વકતવ્ય છે.
ત્રણ કાશપદેશાવગઢ અનેક દ્રવ્ય સ્કંધો અનેક અનિષ છે ચાવતુ દસપદેશાવગઢ કંધો, સંધ્યાત પ્રદેશાવાઢ સ્કંધો અને અસંખ્યાત પ્રદેવગાઢ
સ્કંધો અનેક અનુપૂર્વી છે, એક પ્રદેશાવગાઢ જંધો અનેક અનાનુપૂર્વી છે, દ્વિપદેશાવગઢ સ્કંધો અનેક અવક્તવ્ય છે. આવું નૈગમ-વ્યવહારનય સંમત પદ પ્રરૂપણાનું સ્વરૂપ જાણવું.
પ્રશ્ન :- આ નૈગમ-વ્યવહારનય સંમત અપિદ પ્રરૂપણાનું પ્રયોજન છે છે ? ઉત્તર :- આ નૈગમ-વ્યવહાર નય સંમત અuિદ પ્રરૂપણા દ્વારા નૈગમવ્યવહાર નય સંમત ભંગસમુકીર્તનતા કરવામાં આવે છે.
• વિવેચન-૧૧૨ થી ૧૧૪/૧ - ફોગાનુપૂર્વીમાં ક્ષેત્રની પ્રધાનતા છે. ત્રથી આકાશાસ્તિકાયનું ગ્રહણ થાય
૪
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન છે, કોણ એટલે આકાશ, આકાશ પ્રદેશો. આકાશ પર આનુપૂર્વી વગેરે ઘટાવતા તેની વ્યાખ્યા નીચે પ્રમાણે થાય છે. એક આકાશ પ્રદેશને અનાનુપૂર્વી કહે છે. બે આકાશ પ્રદેશને અવક્તવ્ય કહે છે. ત્રણ-ચાર આકાશ પ્રદેશથી લઈ અસંખ્યાત આકાશ પ્રદેશને આનુપૂર્વી કહે છે.
આકાશ દ્રવ્ય અરૂપી હોવાથી, સુગમતાથી બોધ કરાવવા, ફોગમાં પુદ્ગલ દ્રવ્યના ઉપચાસ્સી ફોટાનુપૂર્વીનો વિચાર કરવામાં આવે છે. પુદ્ગલ દ્રવ્યોનું થો આકાશ પ્રદેશ છે. જે પુદ્ગલ દ્રવ્ય જેટલા આકાશ પ્રદેશના આધારે રહે-ચાવગાઢ થાય, તે તેનું ક્ષેત્ર કહેવાય છે.
પુદ્ગલ દ્રવ્યમાં સંખ્યાત, અસંખ્યાત, અનંતપદેશી ઢંધમાં એવી અવગાહન શક્તિ છે કે તે એક, બે, ત્રણ વગેરે આકાશ પ્રદેશ પર અવગાહન કરી શકે છે. પરમાણુ એક આકાશ પ્રદેશ ઉપર રહે છે.
દ્વિપદેશી ઢંધ એક અથવા બે આકાશ પ્રદેશને અવગાહે છે.
ત્રિપદેશી ઢંધ એક, બે કે ત્રણ આકાશ પ્રદેશને અવગાહે છે. આ રીતે અસંખ્યાત પ્રદેશી ઢંધ સુધીમાં જેટલા પ્રદેશી ઢંધ હોય તે ઓછામાં ઓછા રોક અને વધુમાં વધુ સ્કંધમાં જેટલા પ્રદેશ હોય તેટલા આકાશ પ્રદેશને અવગાહીને રહે છે.
અનંત પ્રદેશી ઢંધ એક આકાશ પ્રદેશથી લઈ અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. લોકાકાશના પ્રદેશ અસંખ્યાત જ છે માટે અનંતપદેશી ઢંધઅનંત આકાશ પ્રદેશને અવગાહી શકતા નથી.
• સૂત્ર-૧૧૪/ર :
પવન • નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુકીતનતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુકીતનતા-ભંગોનું નિરૂપણ આ પ્રમાણે છે– (૧) આનુપૂર્વી છે, (૨) અનાનુપૂર્વી છે, (૩) અવકતવ્ય છે વગેરે છબીસ ભંગોના નામોનું કથન દ્રવ્યાનુપૂવગત ભંગસમુ-કીર્તનતા પ્રમાણે ગણવું. આ નૈગમ વ્યવહાર નય સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે.
પ્રશ્ન :- નૈગમ-વ્યવહાર નય સંમત ભંગસમુ-કીર્તનતાનું પ્રયોજન શું છે ? ઉત્તર :- મૈગમ વ્યવહારનય સંમત ભંગસમુત્કીનિ દ્વારા નૈગમ વ્યવહારનય સંમત ભંગોપદર્શન કરવામાં આવે છે.
પ્રથન • નૈગમ-વ્યવહાર નયસંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- (૧) નૈગમ વ્યવહાર નય સંમત હોગાનુપૂર્વની ભંગોપદનિતા આ પ્રમાણે છે. ત્રણ આકાશપદેશાવગઢ દ્રાકંધ “અનુપૂર્વી' (પદનો વારસ્યા) છે. (૨) એક પ્રદેશાવગાઢ પરમાણઉ વગેરે દ્રવ્ય “અનાનુપૂર્વ' છે. (૩) તથા બેuદેશાવગઢ અંધ અવકતવ્ય છે. (૪) કણ આકાશપદેશાવગઢ અનેક આંધો અનેક ‘આનુપૂવ' (એ બહુવચનાન પદના વાચ્ય) છે. (૫) એક આકાશ પદેશાવગાઢ અનેક પરમાણુઓ, સ્કંધો અનેક ‘અનાનુપૂર્વ' છે. (૬) દ્વિપદેશાવગાઢ અંધો અનેક ‘અવકતવ્ય' છે અથવા (0) કણ પ્રદેશiાવગાઢ