________________
૧૩૭.
//ભૂમિકા
છે શ્રુત૦ ૧-અધ્યયન-૭ “કુશીલપરિભાષિત” છે. • ભૂમિકા :
છઠું અધ્યયન કહ્યું, હવે સાતમું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં ભગવંત મહાવીરના ગુણના કીર્તનથી સુશીલ-પરિભાષા કહી. હવે તેનાથી વિપરીત કુશીલોનું વર્ણન કરે છે. એ સંબંધથી આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો કહેવા. તેમાં ઉપકમમાં અધિકાર આ પ્રમાણે છે - કુશીલ એટલે પરતીર્થિક કે પાર્થસ્થાદિ, સ્વજૂથના અને ગૃહસ્યો છે, તેમનું વર્ણન કરીએ છીએ. તેમના અનુષ્ઠાન તથા દુર્ગતિશમનરૂપ તેના વિપાકનું નિરૂપણ કરીએ છીએ. તેનાથી વિપરીત કવયિત સુશીલ વર્ણન પણ છે. નિક્ષેપ ત્રણ પ્રકારે - ઓઘ, નામ, સૂઝાલાયક ભેદથી. તેમાં ઓઘ નિપજ્ઞ નિોપામાં અધ્યયન, નામનિષમાં કુશીલ પરિભાષા છે - તેને કહે છે
[નિ.૮૬] ‘શીલ'ના વિષયમાં નિફોપા કરતા તેના નામાદિ ચાર નિક્ષેપ છે. નામ-સ્થાપના સુગમ હોવાથી તેને છોડીને ‘દ્રવ્યશીલ' તે પાવણ, ભોજન, અભણ આદિમાં જાણવું. તેના આ અર્થ છે . જે કોઈ ફલની અપેક્ષા વિના તેના સ્વભાવથી જ ક્રિયામાં પ્રવર્તે છે, તે તેનું શીલ છે, તેમાં અહીં પ્રાવરણશીલ તે પ્રાવરણના પ્રયોજનના અભાવે પણ તેના સ્વભાવથી ચાદર આદિ ઓઢે છે અથવા તે પાવરણમાં જ ધ્યાન આપે છે, એ રીતે આભરણ, ભોજનાદિ વિષયમાં પણ જાણવું. અથવા જે ચેતન-ચાયેતનાદિનો સ્વભાવ તે દ્રવ્યશીલ કહેવાય છે, “ભાવશીલ” બે ભેદેઓઘશીલ, આભીષ્ય સેવનાશીલ, તેમાં પહેલા શીલની વ્યાખ્યા કરતા કહે છે–
[નિ.૮] ઓપ એટલે સામાન્ય, સામાન્યથી સાવઘયોગથી વિરત કે વિરતાવિરત શીલવાનું કહેવાય. તેથી વિપરીત અસીલવાનું કહેવાય.
આભીષ્ય સેવા તે વારંવાર સેવનામાં શીલ હોય . જેમકે ધર્મના વિષયમાં પ્રશસ્ત શીલ તે વારંવાર પૂર્વજ્ઞાન મેળવવા કે વિશિષ્ટ તપ કરવાની ઈચછા આદિ શબદથી વારંવાર અભિગ્રહો ગ્રહણ કસ્વા. પશસ્ત ભાવશીલ તે અધર્મમાં બાહ્ય પ્રવૃત્તિ અથવા અંતઃકરણમાં કોપાદિની પ્રવૃત્તિ. ‘આદિ' શબ્દથી બીજ કષાયો, ચોરી, અભ્યાખ્યાન, કલહ આદિ લેવા.
હવે કુશીલ પરિભાષા નામક અધ્યયનની અન્વયેતા કહે છે
[નિ.૮૮-] જેઓ સર્વ પ્રકારે કુત્સિત શીલવાળા કહેવાયા છે, તે પરતીર્થિકો અને પાસ્યાદિ છે, ‘ય’ શબ્દથી જે કોઈ અવિસ્ત છે, તે બધાંને આ અધ્યતનમાં છે, તેથી ‘કુશીલ પરિભાષા' એવું નામ છે કુશીલતે અશુદ્ધ કઈ રીતે ગણો છો ? *' અહીં પ્રશંસા કે શુદ્ધ વિષયમાં છે. જેમકે - સુરાજ્ય. તે રીતે 'ગુ' શબ્દ જુગુપ્સા કે અશુદ્ધ વિષયમાં વર્તે છે. જેમકે કુતીર્થ, કુગ્રામ. જો કુત્સિલ શીલવાળા ‘કુશીલ' છે, તો પસ્તીર્ચિકાદિ કુશીલ કઈ રીતે છે?
[નિ.૮૯-] આ ‘શીલ' શબ્દ તેના સ્વભાવ અર્થમાં છે. જેમકે - કોઈ ફળનિપેક્ષ 3િ/12]
૧૩૮
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ક્રિયામાં આમરણાદિમાં પ્રવર્તે છે. તે ઉપર દ્રવ્યશીલપણે બતાવ્યું. ઉપશમ પ્રધાન ચાત્રિમાં છે, તે જ કહે છે - તે ઉપશમ ગુણથી પ્રધાન આ તપસ્વી શીલવાનું છે. તેથી વિપરીત તે દુ:શીલ છે. આ બંને ભાવશીલપણે લીધા છે. અહીં સાધુઓને ધ્યાનઅધ્યયનાદિ છોડીને અને ધર્મના આધારરૂપ શરીરના પાલન માટે ગૌચરીને છોડીને બીજી કોઈ પ્રવૃત્તિ નથી; તેને આશ્રીને જ અહીં સુશીલત્વ કે દુઃશીલત્વ ચિંતવીએ છીએ તેમાં કુતીર્થિક, પાર્થસ્થાદિ સયિતનું સેવન કરતા હોવાથી અપાતુક પ્રતિસેવી છે. સંભવ છે કે આ કુશીલો પોતે ધૃષ્ટતાથી પોતાને શીલવાળા માની શીલવાનું કહે.
શા માટે ? કેમકે - x • જે કોઈ પ્રાસુક તથા ઉદ્ગમાદિ દોષરહિત આહાર વાપરે તેને વિદ્વાનો શીલવંત કહે છે. તેથી જ સાધુઓ પાસુક, ઉદ્ગમ આદિ દોષયુક્ત આહાર ન કરીને શીલવંત ગણાય છે, તે સિવાયના નહીં. • x • અપાતુક ખાવું તે કુશીલપણું છે, તે દટાંત દ્વારા બતાવે છે.
[નિ.૦] જેમ ગૌતમ, તે શીખવી રાખેલા, નાના બળદને લઈને ઘાજ્યાદિ અર્થે ઘેર-ઘેર ભટકે છે, તે ગૌવતિક કહેવાય છે. તથા ચંડિદેવગ તે ચકધરપ્રાયઃ છે, વારિભદ્રક તે પાણી ભક્ષક છે. અથવા શેવાળ ખાનારા, નિત્ય સ્નાન-પગ ધોવા વગેરેમાં તે હોય, તથા જે બીજ અગ્નિહોત્રથી જ સ્વગમન માને છે, જે ભાગવતાદિ મતવાળા જળશૌચ ઇચ્છે છે, તે બધાં પાસુક આહાભોજી હોવાથી કુશીલ છે, તથા જે વમતના પાણ્યિાદિ છે, ઉદ્ગમાદિ અશુદ્ધ આહાર ખાય છે, તે પણ કુશીલ છે.
આ રીતેનામનિષg વિક્ષેપ કહ્યો. હવે માલાપક નિપજ્ઞ નિકોપે અખલિતાદિ ગુણયુકત સૂત્ર ઉચ્ચારવું જોઈએ • તે આ પ્રમાણે
• સૂp-3૮૧,૩૮૨ :| પૃષી, , dઉં, વાયુ, વૃક્ષ, વૃક્ષ, બીજ તથા મસ, પ્રાણ-ડજ, જરાયુજ, સંસ્વેદજ, સજ બધાં જીવસમૂહને...ભગવતે ઇવનિકાય કહેલ છે. તે જીવોને સુખના અભિલાષી જાણવા. આ જીવોનો નાશ કરનારા પોતાના આત્માને દડે છે અને વારંવાર યોનિઓમાં ઉત્પન્ન થાય છે.
• વિવેચન-3૮૧,૩૮ર :
- પૃથ્વી તે પૃથ્વીકાયિક જીવો છે. 'ઘ' થી તેના ભેદો સૂચવે છે તે આ છે • પૃથ્વીકાયના સૂમ અને બાદર બે ભેદ, પ્રત્યેકના પતિ અને અપયતિ એ બે ભેદ. એ રીતે અકાય, અગ્નિકાય અને વાયુકાયતે પણ જાણવા. ધે વનસ્પતિકાયના ભેદો કહે છે : કુશ આદિ ઘાસ, પીપળો વગેરે વૃક્ષ, શાલિ આદિ બીજ, વલી, ગુમ આદિ વનસ્પતિના ભેદે છે.
ત્રાસ પામે તે બસ-બે ઇયિાદિ, પ્રાણ-પ્રાણીઓ, જે ઇંડામાંથી જમે તે અંડજ • શકુનિ, સાપ વગેરે. જરાચી વીટાયેલા જન્મે તે જરાયુજ • ગાય, ભેંસ, ઘેટા, બકરા, મનુષ્યાદિ. પરસેવાથી ઉત્પન્ન તે સંવેદજ-જુ માંકડ, કૃમિ આદિ. રસજ-દહીં, સૌવીર આદિમાં ઉત્પન્ન રૂની પાંખ જેવા જીવો.
આ રીતે વિવિધ ભેદે જીવ સમૂહ બતાવી તેની હિંસામાં દોષ કહે છે -