Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 225
________________ ૨૪/soo ૧૩૯ સંસ્થિત પણ હોય છે, આત્મા એકાંત દંડદાયી - એકાંત માલ એકાંત સુdમન, વચન, કાયાથી વક્ર આપતિeત અને પ્રત્યાખ્યાન પાપકમ પણ હોય છે. આ જીવને ભગવતે અસંયત, અવિરત, પાપકર્મનો ઘાત અને પ્રત્યાખ્યાન ન કરેલ, સક્રિય સંવૃત્ત, એકાંત દંડદાણી, એકાંત બાલ, એકાંત સુપ્ત કહેલ છે. તે અજ્ઞાની મન, વચન, કાયથી વક્ર અને અવિચારી, સ્વપ્નમાં પણ ન જોયેલ હોય તેવા પાપકર્મો કરે છે. • વિવેચન-900 - આ સૂત્રનો અનંતપરંપર સૂત્ર સાથે સંબંધ કહે છે. ગત અધ્યયનને અંતે સૂણ હતું - “આહાર ગુપ્ત, સમિત, સહિત સદા યત્ન કરે” આયુષ્યમાન્ ભગવંતે આમ કહ્યું તે મેં સાંભળેલ છે. આ જ રીતે પરંપર સૂત્ર સાથે પણ સંબંધ વિચારવો. આ પ્રવચન કે સૂયગડાંગમાં પ્રત્યાખ્યાન કિયા નામક અધ્યયન છે. તેનો વિષય આ છે . જે ભમે તે જીવ-પ્રાણી છે, તે અનાદિ મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદકષાય-યોગને વશ થઈને સ્વભાવથી જ અપ્રત્યાખ્યાની હોય છે. આપ શબ્દથી કોઈ નિમિતે પ્રત્યાખ્યાની પણ હોય. અહીં “આત્મ’ શબ્દનું ગ્રહણ બીજા મતોના ખંડન માટે છે. જેમકે - સાંગો પિયુત-અનુત્પન્ન-સ્થિરેક સ્વભાવી આભા માને છે - X - આત્મા અકિંચિકર હોવાથી પ્રત્યાખ્યાન ક્રિયા માટે લાયક નથી. બૌદ્ધો પણ આત્માનો અભાવ માને છે - x• ત્યાં પ્રત્યાખ્યાન ક્રિયા ક્યાંથી સંભવે ? વળી આત્મા સદનુષ્ઠાન ક્રિયામાં કુશળ ન હોવાથી અક્રિયાકુશળ કહ્યો છે. આત્મા મિથ્યાત્વના ઉદયમાં પણ સ્થિત હોય છે. વળી આત્મા એકાંતે બીજા પ્રાણીને દંડ દેનાર પણ હોય છે, તથા અસારતા પ્રાપ્ત, રાગ-દ્વેષના આકુળપણાથી આત્મા બાળવતુ અજ્ઞાની હોય છે. તથા સુતેલા માણસની જેમ આત્મા-સપ્ત હોય છે. જેમ દ્રવ્યથી સુતેલો શબ્દાદિ વિષયોને જાણતા નથી, હિત-પ્રાપ્તિ અને અહિત-ત્યાગને પણ ન જાણે, તેમ ભાવસુપ્ત આત્મા પણ એવો જ હોય છે. તેમજ અવિચારણીય-અનિરૂપણીય-અપલોચિત મન, વચન, કાયાથી કૃત્યો કરે છે. તેમાં મન તે અંતઃકરણ, વી - વાણી, વ - દેહ. આ ત્રણે પદનો અર્થ સાથે બતાવનાર એક વાક્ય છે. પ્રશ્ન પહેલાં વા શબ્દથી ‘વાક્ય' અર્થ આવી ગયો, ફરી ‘વાક્ય' શબ્દ કેમ મૂક્યો ? તે માટે જણાવે છે કે - અહીં વા-વ્યાપારની પ્રધાનતા જણાવે છે, કેમકે પ્રાયઃ તેની જ પ્રવૃત્તિ હોય છે. તેને જોઈને બીજા પણ તેવા કાર્યમાં પ્રવર્તે. આ પ્રમાણે અપ્રત્યાખ્યાન-અક્રિય થયેલા આત્મા અવિચારિત મન-વચન-કાયાવાળો થાય છે. તથા પ્રતિખલિત પ્રત્યાખ્યાત અર્થાત્ વિરતિ લઈને સદ્ અનુષ્ઠાન દૂર કર્યા છે, તે સુસાધુ છે. આ આમા આપતિત પાપકર્મવાળો છે. આ પ્રમાણે [ભગવંત ફરી કહે છે–]. - પૂર્વોક્ત જીવ અસંયત, અવિરત, અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મી, સક્રિય, સાવધ અનુષ્ઠાનવાળો, તેવો અસંવૃત, મન-વચન-કાયાથી ગુપ્ત અને ગુપ્ત ૧૮૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર હોવાથી પોતાને તથા બીજાને દંડ દેનારો, એકાંતે બાળ જેવો અજ્ઞાની, સુતેલા જેવો સુપ્ત અને એ રીતે બાળ-સુપ્તતાથી અવિચારી, - X• પરમાર્થ વિચારણા કે યુક્તિથી જેના મન-વચન-કાય વાક્ય અવિચારિત છે તેવો, અથવા પારકા સંબંધિ અવિચારિત મન-વચન-કાય વાક્યવાળો બનીને ક્રિયામાં પ્રવર્તે છે. આવો મૂર્ખ નિર્વિવેકથી સારા જ્ઞાનરહિત સ્વપ્ન પણ ન જાણતો હોય, તેવા - x • પાપકર્મ બાંધે છે. એવા અવ્યક્ત વિજ્ઞાનથી પાપ કર્મ કરે છે, એમ જાણવું. આવું સાંભળીને શ્રોતા વક્તાને પૂછે છે- ૪ - • સુત્ર-૩૦૧ - આ વિષયમાં પ્રેરકે પરૂપકને આમ કહ્યું - પાપયુક્ત મન, પાપયુક્ત વયન, પાપયુકત કાયા ન હોય અને જે પ્રાણીઓને ન હો, હિંસાના વિચારસહિત મન, વચન, કાયા અને વાક્ય બોલવામાં પણ હિંસાથી રહિત છે, જે પાપકર્મ કરવાનું સ્વાને પણ વિચારતું નથી. એવા જીવને પાપકર્મનો બંધ થતો નથી. [ રૂપકે તેને પૂછયું-] તેને પાપકર્મ બંધ કેમ ન થાય? પ્રેરક કહે છે - પાપયુક્ત મન હોય તો મન નિમિતે પાપકર્મ થાય, પાપયુક્ત વયન હોય તો વચનયુકત પાપકર્મ થાય. પાપયુક્ત કાયા હોય તો કાયા નિમિત્ત પાપકર્મ થાય. હા સમનને સવિચાર મન-તુચકાયા અને વાક્યપ્રયોગ કરતા, વન પણ જોતા, આ પ્રકારના ગુણોથી યુક્ત જીવ પાપકર્મ કરે છે, પ્રેક આગળ કહે છે - જેઓ એમ કહે છે - પાપયુકત મન, વચન, કાયા ન હોવા છતાં, હિંસા ન કરવા છતાં, મનરહિત હોવા છતાં, મન-વચકાયાથી પણ વાક્યરહિત હોય, સ્વપ્ન જેટલી પણ ચેતના ન હોય, તો પણ તે પાપ-કર્મ કરે છે - એવું કહેવું મિથ્યા છે. ત્યારે પ્રરૂપક પ્રેકને ઉત્તર આપે છે . મેં જે પૂર્વે કહ્યું. તે યથાર્થ છે. મન-વચન-કાયા ભલે પાપયુક્ત ન હોય, કોઈને હણે નહીં, અમન હોય, મન-વચન-કાયા અને વાણીનો સમજીને પ્રયોગ ન કરતો હોય, સ્વપ્ન પણ ન ગણવા છતાં એવો જીવ પાપ કર્મ કરે છે. એ જ વાત સત્ય છે. કેમકે - આચાર્ય કહે છે કે, આ વિષયમાં તીર્થકર ભગવંતે છ અવનિકાયને કમબંધના હેતુ રૂપે બતાવ્યા છે. તે આ પ્રમાણે - પૃવીકાયિક યાવતુ પ્રસકાયિક. આ છ જવનિકાયની હિંસાથી થતાં પાપકર્મનું જેણે પચ્ચક્ખાણ કરેલ નથી, તે હિંસાથી થતાં પાપને રોકેલ નથી, નિત્ય નિધુરતાપૂર્વક પ્રાણી ઘાતમાં ચિત્ત રાખી, તેમને દંડ આપે છે . તે આ પ્રમાણે - પ્રાણાતિપાત યાવત પરિગ્રહ અને ક્રોધ યાવતુ મિયાદર્શન શલ્ય પિત્ત પાપને સેવે છે.) આચાર્ય ફરી કહે છે . ભગવંતે વિષયમાં વધકનું દ્રષ્ટાંત કહ્યું છે - કોઈ વધ કરનાર ગાથાપતિ કે ગાથાપતિયુગનો, રાજ કે રાજપુરષનો વધ કરવા ઇચ્છે, અવસર પામીને તેના ઘરમાં પ્રવેશીને, તક મળતાં તેને પ્રહાર કરી મારી નાખીશ, આ રીતે કોઈ વધક ગાથાપતિ યાવત્ રાજપુરનો વધ કરવાની

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264