Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 252
________________ ૨/l-Is૯૪ ૨૩૩ પ્રાપ્ત-dવ જાણનાર હતો, મોક્ષમાર્ગરૂપ અર્થને સ્વીકાર્યો હતો, વિશેષથી અનેિ પૂછેલ-પૃષ્ટાર્થ, તેનાથી વિનિશ્ચિતાર્થ હતો. અર્થ સમજીને પ્રતીતિ કરવાથી અભિગતાર્થ હતો. તથા તેના હાડ-માંસ મળે ધર્મનો સંગ હતો - અત્યંત સમ્યકત્વ વાસિત અંત:કરણવાળો હતો. - આ વિષય વિસ્તારથી કહે છે - તેનો કોઈ ધર્મ વિશે પૂછે તો કહેતો તે આ પ્રમાણે - હે આયુષ્યમાન ! આ નિર્ગુન્થ-જૈનપ્રવચન સાયી પ્રરૂપણા વડે સભૂત અર્થસત્ય છે. આ જ પરમાર્થ છે. કેમકે કષ-તાપ-છંદની કસોટીથી શુદ્ધ છે, બાકીનું બધું લૌકિક તીર્થિકોએ પરિકશિત અનર્થ છે. આ રીતે તેણે વિશેષથી સમ્યકત્વગુણ આવિકૃત કરેલો. હવે તે સમ્યગ્દર્શન-જ્ઞાન વડે શું ગુણ થયો તે બતાવે છે - પ્રખ્યાત • ટિક જેવો નિર્મલ યશ જેનો છે તેવો તથા જેના ઘરના દ્વાર ખુલ્લા છે તેવો - આંતુ તેના ઘેર આવીને પરતીર્થિક પણ જે ધર્મ કહે. તે કહેવાથી તેના પરિજનો પણ સમ્યકત્વથી ચલિત ન થઈ શકે તથા રાજાને વલ્લભ એવા અંતઃપુર દ્વારોમાં તેનો પ્રવેશ ખુલ્લો રહેતો એટલે કે જ્યાં અન્ય લોકોનો પ્રવેશ નિષેધ હતો, તેવા સ્થાનો-ખજાનાગૃહ કે સણીવાસ આદિમાં પણ આ પ્રખ્યાત શ્રાવકને તેના ગુણોને કારણે તેનો પ્રવેશ અખલિત-મુક્ત હતો. તથા તે ચૌદશ-આઠમ આદિ તિથિઓમાં, તથા તીર્થકરોના કલ્યાણક સંબંધી પુણ્યતિથિરૂપે ખ્યાત દિનોમાં તથા પૂર્ણિમા અને ત્રણે ચોમાસી તિથિ (ચૌદશો માં, આવા ધર્મ દિવસોમાં અતિશયથી પ્રતિપૂર્ણ જે પૌષધ-વ્રત અભિગ્રહ વિશેષને પ્રતિપૂર્ણઆહાર, શરીર-સકાર, બ્રહ્મચર્ય, અવ્યાપારરૂપ પૌષધને પાળતો સંપૂર્ણ શ્રાવકધર્મને આચરતો હતો. આ વિશેષ ગુણથી વિશિષ્ટ દેશાસ્ત્રિ કહ્યું. હવે તેના ઉત્તરગુણ કહીને દાન ધર્મને આશ્રીને કહે છે - શ્રમણોને પ્રતિલાભિત કરતો ઇત્યાદિ સુગમ છે. હવે તેના શીલ-તપ-ભાવનાત્મક ધમને બતાવે છે - ઘણાં શીલ, વ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધ-ઉપવાસ ગ્રહણ કરીને તપોકમ વડે આત્માને ભાવિત કરતો હતો. આ રીતે ધર્મનું આચરતો રહેતો હતો. • સૂઝ-૭૫,૩૯૬ - તે લેપ ગાથપતિને નાલંદા બાહિસ્કિાના ઇશાનખૂણામાં શેષદ્વવ્યા નામક ઉદકશાળા હતી. તે અનેક શત સ્તંભો પર રહેલી હતીપ્રાસાદીય યાવતું પ્રતિરૂપ, હતી. તે શેષદ્ધવ્યા ઉદક શાળાના ઇશાન ખૂણામાં હસ્તિયામ નામે એક વનખંડ હતું. તે વનખંડ કૃષ્ણવણય હતું.. " તે વનખંડના ગૃહપ્રવેશમાં ભગવંત ગૌતમ વિચારતા હતા. તેઓ ત્યાં નીચે બગીચામાં હતા. તે સમયે ભગવંત પાશવપિચીય ઉદક પેઢાલપુત્ર નિથિ જે મેતાર્થ ગોનીય હતા, તે ભગવન ગૌતમ પાસે આવ્યા. આવીને ભગવનું ગૌતમને આ પ્રમાણે કહ્યું - હે આયુષ્યમાન ગૌતમ! મારે આપને કેટલાંક પ્રશ્નો પૂછવા છે. હે આયુષ્યમાન ! આપે જેવું સાંભળેલ, જોયેલ હોય તેવું જ મને ૨૩૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ વિશેષ વાદપૂર્વક કહો. ભગવંત ગૌતમે ઉદક પેટાલપુને આમ કહ્યું કે - હે આયુષ્યમાન ! આપનો પ્રશ્ન સાંભળી, વિચારીને હું જે જાણતો હોઈશ તેમ વાદ સહિત કહીશ. ઉદક પેઢાલ ગૌતમને આમ કહ્યું • વિવેચન-૩૫,૩૯૬ : [૯૫] તે એવા લેપ ઉપાસક ગૃહસ્પતિની નાલંદાના ઇશાન ખૂણામાં શેષદ્રવ્ય નામક-ઘર ઉપયોગી શેષદ્રવ્યથી બનાવેલ હોવાથી શેષદ્રવ્યા-ઉદકશાલા હતી. તે અનેકશત સ્તંભ પર ચાયેલી, પ્રાસાદીયા, દર્શનીયા, અભિરૂપા, પ્રતિરૂપા હતી. તેના ઇશાનખૂણામાં હસ્તિયામ નામે વનખંડ હતું, તે કૃણ જેવા આભાસ ઇત્યાદિ વર્ષનું હતું. [B૯૬] તે વનખંડ ગૃહપ્રદેશમાં ભગવંત વર્ધમાન સ્વામીના ગણધર ગૌતમસ્વામી વિચરતા હતા. પછી ભગવદ્ ગૌતમસ્વામી તેના બગીચામાં સાધુઓ સાથે રહેલા હતા. ત્યાં ભગવંત પાર્થ સ્વામીના શિષ્યના શિષ્ય નિર્ગસ્થ ઉદક પેઢાલપુત્ર કે જે મેદાય ગોત્રીય હતા, તેઓ જે દિશામાં કે જે પ્રદેશમાં ભગવનું ગૌતમ સ્વામી હતા તે દિશા કે તે પ્રદેશમાં આવ્યા અને હવે કહેવાશે તેમ બોલ્યા. નિયુકિતકાર તેનું તાત્પર્ય કહે છે [નિ.ર૦૫- પાર્શ્વનાથના ઉદક નામના પ્રશિષ્યએ આર્ય ગૌતમને પૂછવું શું ? શ્રાવક વિષય પ્રશ્ન. તે આ પ્રમાણે - હે ઇન્દ્રભૂતિ! સાધુ શ્રાવકને અણુવ્રત ઉચ્ચરાવે ત્યારે સ્થૂલ પ્રાણાતિપાતાદિ વિષયમાં બીજા સૂક્ષ્મબાદર પાણીનો ઉપઘાત થતાં આરંભજનિત કર્મમાં તેમની અનુમતિજનિત કર્મબંધ કેમ ન થાય? તથા શૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતીને તે જ પર્યાયમાં રહેલ જીવોને મારતા, નાગરિક બંધ નિવૃતને તે જ નગરની બહાર હોય તો હશે તેમ તે વ્રતભંગ જનિત કર્મબંધ કેમ ન થાય?-x-x• તે પ્રશ્નના ગૌતમ સ્વામીનો ઉત્તર સાંભળીને સંદેહ નિવૃત્ત ઉદક સાધુ સંતુષ્ટ થયા. હવે સૂત્રની વૃત્તિ કહે છે ઉદકે ગૌતમ સ્વામી પાસે આવીને આ પ્રમાણે કહ્યું - હે આયુષ્યમાન ગૌતમ ! મારે કેટલાંક સંદેહો-પ્રશ્નો પૂછવાના છે. તેના ચયાશ્રુત, ચણા ભગવંતે કહ્યું છે, તે રીતે મને કહો અથવા વાદ સહિત કે વાચા સહિત - શોભન વાણીથી પ્રશ્ન પૂછ્યો. ઉદક પેઢાલપુત્રને આમ કહ્યું - હે આયુષ્યમનું ઉદક ! આપના પ્રશ્ન સાંભળી, સમજીને, ગુણ-દોષ વિચારી હું સભ્ય પ્રકારે જાણતો હોઈશ, તે કહીશ. સ્વાભિપાયથી નહીં. ત્યારે • x • ઉદક પેઢાલપુને ભગવદ્ ગૌતમને આ પ્રમાણે કહ્યું • સૂઝ-૭૯૭ થી ૩૯ : [૯] હે આયુષ્યમાન ગૌતમ ! કુમારપુત્ર નામે શ્રમણ નિર્થીિ છે, જે પ્રવચનની પ્રરૂપણા કરે છે. તેઓ કોઈ ગૃહસ્થ શ્રમણોપાસક આવે તો આ પ્રમાણે પચ્ચકખાણ કરાવે છે - અભિયોગ સિવાય ગાથપતિ ચોર-ગ્રહણ વિમોક્ષણ ન્યાયે બસ પાણીની હિંસાનો ત્યાગ છે. આ રીતે પચ્ચકખાણ દુwત્યાખ્યાન થાય છે. આવું પચ્ચખાણ કરાવવું તે હુપત્યાખ્યાન કરાવ્યું કહેવાય, આ રીતે પચ્ચખાણ કરાવતા પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264