Book Title: Agam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 218
________________ ૨|૩|-I૬૮૬ ૧૬૫ કારણે ત્યાં ઉત્પન્ન થઈને વિવિધ યોનિક ઉદકમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વિવિધયોનિક ઉદકના રસનો આહાર કરે છે. તે જીવો પૃની આદિ શરીરનો આહાર કરે છે યાવત બીજ પણ તે ઉદકયોનિક વૃક્ષ શરીરો વિવિધ વણના ચાવતુ કહ્યા છે. જેમ પૃedીયોનિક વૃક્ષાના ચાર ભેદ છે તેમ આધ્યારૂહના, તૃણના, ઔષધિના, હરિતના પ્રત્યેકના ચાર-ચાર આલાપકો કહેવા. હવે કહે છે કે - કેટલાંક જીવો ઉદયૌનિક, ઉદકસ્થિત યાવત કર્મોના કારણે ત્યાં ઉત્પન્ન થઈને વિવિધ યોનિક ઉદકમાં ઉદક-અવક-ઇનગોવાળ-કઉંબુકહડકસેરગ-કચ્છભાણિતક-ઉત્પલ-પSI-કુમુદ-નલિન-સુભ-સૌગંધિક-પૌંડરીકમહાપોંડરીક-શતત્ર-સહરા-હા-કોંકણઅરવિંદ-તામસ-ભિસમુણા-પુરપ્રા#િભગરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો ત્યાં વિવિધોનિક ઉદકના રસનો આહાર કરે છે, તે જીવો પ્રdી આદિ શરીરનો આહાર કરે છે યાવતું બીજ પણ તે ઉદકરોનિક ઉદક-ચાવત પુકરાક્ષિભગ વિવિધ વર્ણાદિ શરીર ચાવત કહ્યા છે. • સૂત્ર-૬૮૭ :- -૬૭પ થી ૬૮ની વૃત્તિ સાથે છે.) હવે પછી કહે છે કે આ લોકમાં કેટલાંક જીવો-પૃવીયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક મૂળ ચાવતુ બીજોમાં, વૃક્ષયોનિક અધ્યારૂહમાં, અધ્યારૂહયોનિક અધ્યારૂહોમાં, અધ્યારૂહયોનિક મૂલ યાવતુ બીજોમાં, પૃથ્વીયોનિક તૃણોમાં, વૃષયોનિક તૃણોમાં તૃણયોનિક મૂલ યાવતુ ભીજોમાં, એ રીતે ઔષધિના અને હરિતના ત્રણ-ત્રણ અલાવા છે. પૃedીયોનિક અય, કાય ચાવતુ ક્રમાં, ઉદક યોનિક વૃક્ષોમાં, વૃક્ષાયોનિક વૃક્ષોમાં, વૃક્ષોનિક મૂલ ચાવતું ભીજોમાં, એ રીતે અશરૂહના, તૃણના, ઔષધિના, હરિતના ત્રણ-ત્રણ આલાવા છે. ઉદકોનિક ઉદક-અવક ચાવત મુકરરક્ષિભગોમાં બસ-પ્રાણરૂપે ઉત્પન્ન થાય છે. જીવો તે પૃeતી-ઉદ-વૃક્ષ-આધ્યારૂહ-તૃણ-ઔષધિ અને હરિતયોનિક વૃક્ષોમાં વૃક્ષ, આધ્યારૂહ, વ્રણ, ઔષધિ, હરિત, મૂલ, ચાવતું બીજ, ય-કાય રાવતું ફૂર ઉદક-જાવક યાવત પુરાક્ષિભણ વનસ્પતિના રસનો આહાર કરે છે, તે જીવો પૃadી આદિના શરીરનો આહાર કરે છે, યાવતુ બીજ પણ તે મૂ-કંદ વાવ બીજ યોનિક, આય-કાય યાવતકૂસ્યોનિક, ઉદક-અવક યાવત પુકાઠ્ઠિભગ યોનિક ત્રસજીવોના નીના વર્ણાદિ શરીર ચાવત [તી િવવિલા છે. - વિવેચન-૬૩૫ થી ૬૮૭ : સુધમસ્વિામી જંબુસ્વામીને ઉદ્દેશીને કહે છે - તે આયુષ્યમાન ભગવંતે આ કહ્યું છે, તે મેં સાંભળેલ છે જેમકે - આ “આહાપરિજ્ઞા” અધ્યયન છે, તેનો આ અર્થ છે - પૂવદિ દિશામાં, ઉંચ-નીચે અને ખૂણામાં એમ સર્વલોકમાં રહેનારને આશ્રીને ભાવદિશાઓના આધારરૂપ આ લોક છે. તેમાં ચાર ‘બીજ' એ જ કાય છે, તે બીજના સમુત્પત્તિ ભેદ ચાર છે. તે આ પ્રમાણે - જેના અગ્ર ભાગે બીજ ઉત્પન્ન થાય તે - તલ, તાલી, સહકારાદિ કે શાલી આદિ અથવા અગ્રભાગ તે ઉત્પતિના ૧૬૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કારણરૂપે છે કોરંટ આદિ અપૂબીજ છે. તથા મૂલબીજ તે આદુ વગેરે છે, પઈબીજ તે શેરડી આદિ છે, સ્કંધબીજ તે સલકી આદિ છે. નાગાર્જનીયા કહે છે - વનસ્પતિકાયને પાંચ પ્રકારે બીજોત્પત્તિ છે. તે આ રીતે - અગ્ર, મૂલ, પોરડખ, ગંધ, બીરહ. આ સિવાય છઠો યોકેન્દ્રિય સમૃદ્ધિમ બીજ પણ કહ્યો છે. જેમ વનમાં વિવિધ હરિત ઉદભવે છે. તળાવમાં કમળો થાય છે. [હવે મૂળસૂત્રમાં આગળ કહે છે–]. તે ચાર પ્રકારની વનસ્પતિકાયના ઉત્પતિકારણ જે બીજ છે, તેનો તે બીજ સાથેનો સંબંધ છે. સારાંશ એ કે - શાલિના અંકુરાનું ઉત્પત્તિ કારણ શાલિબીજ છે. એ પ્રમાણે બીજે પણ જાણવું. બીજ જે સ્થાને વાવે તે ઉત્પત્તિ સ્થાન છે, અથવા ભૂમિપાણી-કાળ-આકાશ-બીજનો સંયોગ અવકાશાનુસાર ગ્રહણ કરવો. એ રીતે બીજ અને અવકાશ પ્રમાણે આ જગતમાં જે કોઈ સત્વ છે, તે તથાવિધ કમોંદયથી વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે તે વનસ્પતિમાં ઉત્પન્ન થાય તો પણ પૃવીયોનિક છે. અહીં પૃથ્વીને કારણરૂપે કહી કેમકે જો પૃથ્વીનો આધાર ન હોય તો બીજ ઉગી જ ન શકે. જેમ શેવાળ આદિનું ઉત્પત્તિ સ્થાન પાણી છે, તેમ વનસ્પતિના બીજને પૃથ્વીનો આધાર છે, પૃથ્વીમાં ઉત્પતિ સંભવે છે. એવું કહેવા માંગે છે કે - તે તેમાં ઉત્પન્ન થાય છે, તેમ નહીં તેમાં રહે પણ છે. તથા પૃથ્વીમાં જ તેનું ફેલાવું તે પૃથ્વી-ચુલ્કમ છે અર્થાત્ પૃથ્વીમાં જ તેની ઉંચે જવારૂપ વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે તેની ઉત્પત્તિ, સંભવ અને વૃદ્ધિ બતાવીને બીજું કહે છે - તેવું વનસ્પતિકાયમાં ઉત્પન્ન થવાના કર્મથી પ્રેરાઈને તે જ વનસ્પતિમાં - તે જ પૃથ્વીમાં જાય છે તે વપન કહેવાય. તે-તે કર્મને વશ થઈ વનસ્પતિમાં જન્મીને ફરી તે જ વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. બીજે સ્થાને વાવીને કોઈ બીજા સ્થાને ઉત્પન્ન ન થાય. - X - X - વળી તે જીવો કર્મના કારણે ખેંચાયેલા તે પૃથ્વીમાં અથવા વનસ્પતિકાયમાં ઉત્પન્ન થઈને વિવિધ યોનિમાં પૃથ્વીમાં કે છકાયોમાં ઉત્પત્તિ સ્થાનરૂપ સચિત, અચિત કે મિશ્રમાં છે. તેમાં કોઈ શેત, કૃણાદિ વર્ણ, તિકતાદિ સે, સુરભિ આદિ ગંધ, મૃદુકર્કશાદિ સ્પર્શ ઇત્યાદિ ઘણાં પ્રકારની ભૂમિમાં વૃક્ષરૂપે વિવિધ રીતે ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયના જીવો ત્યાં ઉત્પન્ન થઈને પૃથ્વીની ભીનાશને ચુસે છે, તે જ તેમનો આહાર છે, તે પૃથ્વીશરીરનો આહાર કરતા પૃથ્વીને પીડા આપતાં નથી. એ રીતે અપ-dઉ-વાયુ-વનસ્પતિકાયમાં પણ જાણવું. અહીં પીડા અનુત્પાદને આ દટાંત છે , જેમ અંડજ જીવો માતાની ઉણતાથી વધે અને ગર્ભમાં આહાર લેવા છતાં માતાને બહુ પીડા કરતા નથી. એમ આ વનસ્પતિકાયિક પૃથ્વીની ભીનાશ ચૂસવા છતાં, પોતે ઉત્પન્ન થવા છતાં બહુ પીડા કરતા નથી. ઉત્પન્ન થઈને વૃદ્ધિ પામતા અસદેશ વર્ણ, રસાદિ યુક્ત હોવાથી થોડી બાધાં ઉત્પન્ન પણ કરે છે. એ રીતે જમીન કે આકાશમાં રહેલ પાણીને પીએ છે, તથા અગ્નિની ભસ્માદિ લે છે, વાયુ પણ ગ્રહણ કરે છે. વધું શું કહીએ ? વિવિઘ બસ-સ્થાવર પ્રાણીના જે

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264