________________
તેઓ ફિરંગીના તેડાવાથી દીવમાં પણ ગયા હતા. જામ રાજા હેમના ઉપદેશથી બહુ ખુશી થયા હતા. હેમનામાં જહેવી વિદ્વત્તા હતી, હેવી વાદ કરવાની શક્તિ પણ પ્રબળ હતી. હેમની વિદ્વત્તા અને વાદ કરવાની પ્રબળ શક્તિથી જ હેમણે અકબર બાદશાહની સમક્ષ બ્રાહ્મણ પંડિતોને અને સુરતમાં “ભૂપણ” નામના દિગમ્બરાચાર્યને હરાવી જીત મેળવી હતી.
હેમના સમુદાયમાં ૮ ઉપાધ્યાયે, ૧૫૦ પંડિત અને બીજા ઘણું સામાન્ય સાધુઓ પણ હતા. એકદર તેઓ બે હજાર સાધુઓના અધિપતિ હતા.
તેઓની ત્યાગવૃત્તિ પણે પ્રશંસનીય હતી. હમેશાં પાંચ વિગને તે તેને ત્યાગજ કરતા, દશવૈકાલિકને ગણ્યા સિવાય આહાર કરતાજ નહિં, જાપ કરવામાં હેમને એકે હતે. હેમણે એક નવકારમંત્રને જ ત્રણ કેડને જાપ કર્યો હતે. છઠ્ઠ, અમ અને એવી બીજી તપસ્યાઓ પણ ઘણી કરતા. પોતાની આખી સાધુ અવસ્થામાં એકંદર ૫૮ ચોમાસાં કર્યા હતાં. ૬૮ વર્ષનું આ યુષ્ય ભેગવીને, સં. ૧૯૭ર ની સાલમાં ખંભાતમાં ચોમાસું કરવા જતાં ખંભાતના અકબરપુરમાં ચેષ્ઠ વદિ ૧૧ ના દિવસે હેમને સ્વર્ગવાસ થયે હતે. વિજયસેનસૂરિને સ્વર્ગવાસ સાંભળતાં બાદશાહ જહાંગીરે અમદાવાદમાં ત્રણ દિવસની પાખી પળાવી હતી, અને હેમના સ્તંભને માટે દસ વીઘા જમીન બક્ષીસ આપી હતી.
વિજયતિલકસૂરિ. ( આ આચાર્યની ૧૧ નંબરની માત્ર એકજ સઝાય છે.) આ આચાર્ય મૂલ વીસલનગરના રહીશ હતા, હેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org