Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 134
________________ ઐતિહાસિક–સઝાયમાલા. ૧ છે હાલ એમ સહુ સઅન પ્રમુખ સમઝાવિય પાટણનયર મઝાર; શ્રીવિજયદાનસૂરીસર પાસે લીધો સજમ ભાર. કૂઅરજી જાણે અથીર સંસાર. આંચલી) ર૩ ગ્રહણાદિક સીખ્યા અભ્યાસે શ્રીગેરવચને ચાલે, ગાદિક તપ રગે સાધે મુમતી અગત ઘાલે. É ૨૪ સૂરમંત્ર સૂરીસર સાથે અધિષ્ઠાયત તસ બેલે; હરિહરખ તૂમ પદ થી અવર નહી એહ લે. ફૂડ ૨૫ શુભવેલા શુભ લગન જોઈ ગેર આચારજ ૫દ થાશે; સંઘ પ્રમુખ સહુએ ગઇ હરખે નત જન સવ સુખ આપે. કૂવ ૨૬ પંચ મહાવય પંચ સુમત તિમ ત્રણ ગુપત મન પાલે પંડ્યાચાર કમે નવ ચૂકે કુતિતણા ભય ટાલે. છે ઢાલ છે એમ તપગચ્છનાયક ગાય ધરી આણંદ આણંદવિમલસૂર તપદ ઉદય ચંદ શ્રી વિજયદાનસૂર ગુણવંત ગણધાર; તસ પટ ધેરધર શ્રીહીરવિજયસૂરી સાર. જાહ મેરૂ મહીધર જાહાં દીપે સસી ભાણ તાંહાં પ્રતિ એહ ગેાર જાસ વહે સંઘ આણ. તસ પદપંકજવર સેવક ભંગસમાન; કર જોડી પયપે હરી નમે બહુ માન. કલસ. કલકાલમાંહે એહ મુનિવર પ્રબલ ગુણ મહિમાન, વર સંજમ કમલા જગત વિમલા તાસ મૂહુ અણુમીતલે; બહુ ભગત ભાવે થેણે મુનિવર બત્રીસી અનોપમ રચી, જે ભવિય ભણસે અને સુણસે તાસ બહુ મંગલ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140