Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 138
________________ ઐતિહાસિક સજઝાયમાલા. શ્રીદકાલિક સાંભલઈ વલી સિદ્ધાંત અનેક રે; સમતારસ પાથેનિધિં ઝીલઈ ધરીય વિવેક રે. પુત્ર રર કરિ નેકરવાલી રે તિહાં લગઇ જિહાં લગઈ અણસણ સીદ્ધ રે; અણસણ ત્રિણિ દિન પાલી પામ્યા સ્વર્ગની દ્ધિ રે. પુર૩ સંવત સતર એકાદસઈ આસાઢ વદિ ભમવાર રે; પડેવે પ્રભાતિ રે પૂજ્યજી પહતા સ્વર્ગ મઝારિ રે. ૫૦ ૨૪ દૂહા. જે હેય ભવિતવ્યતા ટાલી ન સકઈ કોય; ઇંઇ વિરનઈ વીનવ્યું સાંધી ન સકયા સેય. તિલ પલ પણિ વાધઇ નહી કરઈ ઉપાય અનેક ઇમ જાણી નિર્વાણને, ઓચ્છવ રચઈ સુવિવેક ૫ ઢાલ છે રાગ મેવાડે. તે સનેહી રે મુગધા ગોરડી અથવા મયગલ માત રે વનમાંહિ વસઈ એ દેસી. ગુણવંત ગળપતિ કિમહી ન વિસરાઈ જસ ગુણને નહી પાર; જગનઈ વાહલ જગગુરૂ ભતો પાપે સુર અવતાર. ગુરૂ. ૨૭ - આંચલી. સુડિ કેસર ઘનસારઈ ભેલી વિલેપન કીધું રે સાર; નવ પુજ સંઘ તિહાં કઇ મહેમુદી દેઢ હજાર. ગુડ ર૮ સતર ખેડી રે માંડવી તિહાં રચી સમસરણિ આકારિ, કઇ કથીરે વસ્તુ વિવિધ વલી ધજના અનેક પ્રકાર. ગુડ ર૯ ઇંદ્રધ્વજ સમ મેટી ધજ સેહઈ રજત સેનાની રે પ્યાર; ચાલીસ નઈ એક ઊપરિ શત વલી પઢઇ તિહાં ગણધાર, ગુ૩૦ હેલ દમામાં રે ભેરી ઝલરિવાજઇ વાજિત્ર કડિ; રૂપઆ મહિમુદી ઉછાલતા તિહાં મલિ મનુષ્યની કેડિ. ગુ. ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 136 137 138 139 140