Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 132
________________ સજઝાયમાલા, હીરવિજયસૂરિ સક્ઝાય. એ હાલો ફેંગરડાનિ. સરસત સમન મન ઘરી પ્રણમીય શ્રીગર પાય રે, તપગચ્છનાયક ગુણ ધુંણું શ્રીહીરવિજયસૂરીરાય રે; સરસત સાંમન મન ધરી. આંચલી જબૂદીપ વષાણુ અણુ લાખ સે ચંગરે ખંડ ભરત તેહા જાણીયે જેઅણ સત પંચ સુરંગરે. સરસત૦ ૨ છવિસ જોઅણ રે છકલા ભલે અષમ જાસ વિસ્તાર રે, તેહ માંહે એક પરગડું પાલણપોર સુવિસાલ રે. સરસત૦ ૩ બહુ વવહારીયા તેહાં વસે ન લહૂ તસ રધને પાર રે, સાત ખેત્રે વત વાવરે કરે નીજ સફલ અવતાર રે. સરસત૦ ૪ શ્રાવક ગુણે સંપૂરી સહ કૂઅર તેણે ગામ રે; વસે નિજ સયનસું પરવરે નાથી તમે ઘરણી અભિરામ રે. સ૦ ૫ * છે ઢાલ છે દેવતણા સુખ ભેગવિજ તણે અનુભાવ તાસ ઉયર સર અવતર જી હંસસમાંન સુભાવ. ગુણાકર ધન ધન તુમ અવતાર. જે નરનારી તમ નમે છે તે પામે ભવપાર, ગુણાકર ચલી. ૬ સાત દિવસ સાઢા જસેંજી વલી વેલ્યા નવ માસ; તસ ફૂઅરજી જનમીયાજી તવ પૂગી સબ આસ. ગુણાકર૦ ૭. ધવલ મંગલ તવ ઉરે જી એહવા કરે સણગાર; માત પિતા હરખે ઠરેજી નામે હીરકુમાર. ગુણાકર૦૮ દન દન વાધે દીપતો જીબીયતણે જમ ચંદ; ચંદ્રવદન મનમેહતે છ દીઠે પરમાનંદ. ગુણાકર૦ ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140