Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 130
________________ ઐતિહાસિક સઝાયમાલા, છઠ્ઠું તે અર્જુમ અપાર રે સખ્યાઇ દાઢ હજાર, તે નિજ પરિવાર રે સીષ દીઇં મનેાહાર રે; કરચા ધરમ ઉદાર રે. ભાદ્રવા વદ્દિ બીજને દિને શ્રીગુરૂ વાધ તે વાન રે, પદમાસન વર પૂરિને ધરતા અરિહંત ધ્યાન રે; પહેતા સ્વર્ગ વિમાન રે અ’ગપૂજા અસમાન રે, કરે શ્રાવક તિણ ચાન હૈ રૂપે સાતમે માન રે. સઘ કરે રૂડી માંડવી ઇકવીસ પંડનું ભાન રે, પંચ રતન ગુરૂમુખ વે' વાજે' ઢાલ નીસાણ રે; ગારી કરે બહુ ગાન રે હાથી ઝરતા તે દાન રે, આગે હુંય અસમાન રે જાણે દેવિમાન રે; માંડવી આવે' સુવાન રે રાણે દીધું જિહાં થાન રે. નવ મણ સૂકડ રૂડી એ મણ અગર:સુસાર રે, કેસર કસ્તુરી અરગજા કપૂર મલી સેર મ્યાન્ ૨; અબીર ચૂર્ણ સેર આર રે મિલ જાસ અપાર રે, અગનિ કર્યા સ`સકાર રે. તે યણી સુપન લહે” વિમલવિજય ઉવઝાય રે, જૈવવિમાન એક આવિઉ તેજે જલહુલ થાય રે; તિણ બેઠા ગુરૂરાય રે સૂરભિકૂલે વધાય રે, સુરકુમરી ગુણ ગાય રે વાજીત્ર નાદ ન માય રે, સ્વગે" વિમાન તે જાય રે. હા. આચારિજપદ ઉચ્છવે રૂપૈયા વીસ હજાર; ઉદેપુરના સઘ વાવરે વહ્યા જય જયકાર. સ“પ્રતિ વિચરે ગુરૂતણા પટધારિ ગુણમણિયાં; શ્રીવિજયક્ષમાસૂરીસરૂ તે કરો સદા કલ્યાણુ, Jain Education International For Private & Personal Use Only ૮૭ તે ૬૩ તે ૪ ૬૫ ૬૬ ૬૭ ૬૮ ૬૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140