Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 128
________________ ઐતિહાસિક સજઝાયમાલા. રાજનગરમાંહિ દીઠ રે ગુરૂને આમિસાહ બહુમાન રે, એક સંન્યાસી બાલક લેઈ ગયો રે તિણે તિહાં પ્રગટયું તે કાન રે વાહ ૪૩ પહુર હુકમ રહ્યૌ સ્યાહને રે કેઈ રહણ ન પ ફકીર રે; ઉપદ્રવ ષટદશનતણે રે તે તે વાર્યો ગુરૂ વડવીર રે. વા૦ ૪૪ વિમલવિજય બાંધવ કર્યા રે તિહાં આગ કરી ઉઝાય રે, વડા રેવજીર ગુરૂરાયના રેજેહના મહિલે સુજસ ગવાયરેવાર ૪૫ શ્રી ગુરૂજી ગુજરાતમેં ચઉદ કરી ચઉમાસ; ઉદયપુરે પઉધારીયા આણું અધિક ઉલ્લાસ. - રાગ મારૂ ભાગીને કલપડે . એ દેશી. જગત હીરજી રે દેશ મેવાડતણે ઘણી રે છત્રપતી અમરેશ; ચીડ રણે તિહાં પ્રતિબેએ ગુરૂ ગણેશ જગત ગુરૂ તુ જ રે. આંચલી. ૪૭ વાદ કરતા છતિયા રે જે જે પંડિત લીહ; જૈન ધરમ થાપી કરી જય વરિયા શ્રી ગુરૂ સી. જ. ૪૮ રિઝ રાણે ઈમ ભણું રે પુન્ય પ્રબલ જે હેય; તે તુમ દરિસણ પામી રે જગિં તુઝ સમ અવર ન કેય. જ૦ ૪૯ દુમ્માલે કર મુકિયે રે સરોવર વારી જાલ; ચિડીમાર દૂરે કીયા રે ગુરૂને વયણે તતકાલ. ગરભિણિ ગરભ વિદારીયા રે મનુષ્ય હણે જે આપ; રાણે શ્રીગુરૂ આગલે રે આયાં સહુ પાપ. મરૂધરદેશતણો ધણી રે અજિતસિંહ મહારાજ; ધપુરે પધવિયા તિણે ચોમાસું ગછરાજ, મેડતા કે ઉપાસિ રે કીધે હુતો મસીત; તે ગુરૂ વયણે ઉપસિરે રે ફિરી કીધે જગત વદીત. સંધ સહિત નિજ મહેલમાં રે સંગ્રામસિંહ મહીરાણ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140