Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 131
________________ ૮૮ ઐતિહાસિક સઝાયમાલા. રાગ ધન્યાસી. શ્રીવિજયપ્રભસૂરી ચીસ પુરદર સુંદર વાચક રાજા રે; વિમલવિય નિરમલ ગુણ આગર જેહના ચઢત દિવાજા.શ્રી ૭૦ મુદ્રા જેહની મેહનગારી શાસન સેહ વધારી રે; કીતિ જેહની જગમાં સારી ગુણ ગાવું નરનારિ રે. શ્રી ૭૧ પરંપરા વાચક્ષદ ધારી જેહને શિષ્ય ગુણગેહા રે; શુભવિષે ભયિણ પડિબેહે સુવિહિત મુનિમાં રેહા રે શ્રી. ૭૨ વિજય રત્નસૂરિંદ મુંદર ગચ્છગયણ દિવાયો, જગ ચિત્તરંજન કુમતિભંજન કુલપોજ કલાધરે; સંપતિ દાસા વિધાતા કુશલવધિ પહરે; તસ ચરણ સેવક રામવિજયે ગાયે ગુરૂ જય જય કરે. ૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140