Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
ઐતિહાસિક સઝાયમાલા. સ્કાર ઘડી દિન પાછિલે હું ગાથા ત્રિણસેં આઠરે, જીતવિજ્ય ચિત ઉસ્યા હું સુપેરે આપે પાઠશે. ૩૩ શ્રીવિજ્રપ્રભસૂરી હરષિયા હું ઉદ્યમ કરે વિશેષ રે હું ષટદર્શનના શાસના હુ પામ્યા પાર અશેષ રે. હું ૩૪ સંવત સતર બત્રીસમેં હું નયર નાગોર મઝારિ રે; હું હત મેહનદાસ વાવરે હું રૂપીઆ બારહહજારરે, હું ૩૫ કીધા ગુરૂ જનિ પાટવી હું શ્રીવિર્જરત્નસૂરિ સંઘ સકલ હર ઘણું હું ધન્ય હીરાદેને નંદ રે. હું ૩૬
દૂહા.
સમગુણે ગુરૂ સેમ સમ તેજે અભિનવ ભાણ; શ્રીવિજેપ્રભસૂરી પાટવી જગ માનેં જસ આણ. શ્રીગુરૂજીના ગુણ ઘણુ કહતાં ના પાર; શાસન ઉન્નતિ હેતુ જિણે કીધા બહુ ઉપગાર.
છે હાલ છે જવેરી સાચા રે જગમાં જાણી રે,
તથા
ભલે રે પધાર્યા તુમે સાધુજી રે, એ દેશી; વારી રે ભાગી ગુરૂના નામની રે એ તે તપગને સિંગાર રે, અમીયસમાણી જેહની દેશના રે ગુરૂજી તાર્યા બહુ નરનારિ રે, વા પાઉધારી પાવન કિયા રે ગુરૂજી માલવને મેવાડ રે; મરધરને ગુજરધરા રે વલી વાગડ ને ગોઢવાડી રે. વા. ૪૦ સતરસે વાગડને ધણી રે એ તો રાઉલ ખુમાણસિંહ રે તેહની સભા ગુરૂજી છતીફરે વાદી કાવ્યનેં વાર્દ મુનીસીહ રે. વા. અષ્ટાભિધાન વલી સાધીઓ રે મે શીલ ગુરૂ ગુણરાસિ રે; પૂરે મોતીડે રૂડઉ સાથિઓ રે તેહની રાણી મન ઉલ્લાસ રે, વાકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140