Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 113
________________ go ઐતિહાસિક સઝાયમાલા. જેસિંગ પાટ પ્રગટીએ રૂપÛ કરી મયણ; કાંતિ અલા ભલ દેહની વાદ્ય અમૃતવયણ, સારઢ શિ સમ જેનું ગુરૂવદન વિરાજ ઇં; નયણુ અમૃત કુંચાલડાં નાસાં સુંદર છાજÛ, કપાલ દાય દૂરણ સારિષા દતઃ જસ રાતા; કમલપધ્રુવ સમ જીભડી નષ માંસમુ માતા. સુદર રૂપ એ ગુરૂતણું નિરિયા નેહજ આણી; પર ઉપગારનઇ કારણઇ અવતાં એહુ પ્રાણી. છત્રીસિ સૂરિગુણા જસ અગઇં વિરાજ†; તપસીયમાહિ સીરામણ સાધુ ગુણÛ કરી છાજ અષ્ટ પ્રવચન માવડી પાલઇ એ પુણ્યÛ ભરીએ; ધ્યાન ધરઇ સદા ધમ્મનું ગુરૂજ્ઞાનના કરીએ. મહીમ’ડલમાહા વિચરતા દીઇંસના મીડિ; ભવીકજીવ પડિમાહીયા કીધા સમકીતછી. શ્રીવિજયદેવસૂરીશ્વરૂ પ્રતિપઇ ગુરૂરાયા; દેવવિજય વિરાયના ‘તત્ત્વવિજય’ ગુણ ગાયા. ય હીરવિજયસૂરિ સજ્ઝાય. સરસતી મતી આપે જી સારી ગાઉ તપગચ્છકો પટધારી; શ્રીહીરજી હું ખલહારી મનેાહર હીરજી ગુરૂ વ’દા પાલણપૂર નયર ડામ સાજીન સાજીન લે' વીસ્રામ; ગુરૂ જનમલેામી અભીરામ મનોહર. સા કુરાજી કુલસીણગાર સતી નાથીજી માત મલાર: જાણે ઇંદ્રભુતી અવતાર મનોહર; જિનસાસના સુલતાન અકમરસા દે બહુમાન ગુરૂ લીબ્રુગ યુગપ્રધાન મનોહર Jain Education International For Private & Personal Use Only ચા ૩ ચા થા થા વ્યા ચાવ . ચા૦ ૮ an હીર૦ ૨ હીર૦ ૩ હી૬૦ ૪ ચા૦ ૧૦ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140