Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
ઐતિહાસિક સજઝાયમાલા.
૭૭ શ્રી વિજય રત્નસૂરીસર સાહિબ છ વરસ બહું કેડિ રે; માત્ર શ્રીવિજયદેવસૂરીસર સેવક જિન પ્રણમેં કર જોડિરે. મા૦ ૯
પં. શ્રી ૫ સુંદરવિજયગણિ સસ્પં લક્ષ્મીવિજય લપિકૃત શ્રીપત્તનનગરે છે
વિજયક્ષમાસૂરિ સક્ઝાય.
ઉંબરીઓ ને ગાજે હે ભરી આણિ રાંણ વચૂઈ. એ દેશી. શ્રીવિજયનસૂરિના હ પટધારી પણ સંઘની અવધારો અરદાસ; સાહ ચતુરાના નંદા હો મુણિચંદ પરમાનંદસું
ઈહ કરી ચઉમાસ. શ્રી. ૧ ભૂભલીઇ કિમગરીઈ હે મેહ્યા મોટા મેવાડમેં જિહાં લાગે જલવાત; તે માટે કરકરૂણા હે માનિ જે કીધી વીનતી
પાવન કરે ગુજરાત. શ્રી. ૨ પૂરવદિસથી ઉગે છે પિણ વિચરે સઘલીએ દિશે એહિ ગગને સૂર તિમ તુમેં સૂરી કહાવો હો પિણ અમ દીસું વિચારે
કાં નહીં ગપતિ પૂણ્ય પર. શ્રી૩ તમે છો જલધર સરીષા હો સહુને સારીષા લેષ મેટા મેટી બૂધ્ય; તુમ દરિશન ઉતકઠા હે સહુને હવે સારણી
* તુમ આણે અવિરૂધ્ય. શ્રી૪ લગ્ન તથા પંચ કંકી હો વન પષી સુકન સેહામણું
જોતાં થયા બહુ માસ; હવે પધારે સદગુરૂ હે ઈહા સંઘ ભણી વંદવાવાઈ
એ અમ પૂરે આસ. શ્રી. ૫ આવી ચાતુકનેહે આપે છે ઘનજલબિંદુઓ એ ગુરૂજનને ભારે તિમ તુમેં આવી વંદાવો છે ગછ લાયક નાયક
અમને એ તુમ પૂર્વાચાર. શ્રી ૬ ઘણુ ઘણુ વીનવતાં લાગે છે ગજપતિ કારમું એસવંશ સિણગાર; શ્રીવિજયક્ષેમાસૂરીરાયા હે મન ભાયા સયલ મહિલે
મેહનવિજયજયજયકાર શ્રી. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140