Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
ઐતિહાસિક સક્ઝાયમાલા.
વિજય રત્નસૂરિનિર્વાણ સર્જાય.
હા.
સુપ્રસન્ન આહાદકર સદા જાસ મુખચંદ; વછિત પૂરણ કલપતરૂ સેવક જાસ ફર્ણિદ. શ્રીવામારા તણે નંદન નિરૂપમ રૂપ; સૂરતિમંડણ પાસજી ત્રિભુવન કેરે ભૂપ. દિલતિ દાઈ તેહના પ્રણમી પય અરવિંદ ગાર્યું ગિરૂયા ગચ્છપતિ શ્રી વિજય રત્નસૂરિ. ૩
છે ઢાલ છે મરૂદેવી માતા ઈમ ભણે ઉો ભૂપ મન રંગેજી. એ દેશી. ગુજજર દેશ સેહામણે જિહાં નિવસે લચ્છિ અગારે જી; પાલણપુર પુર અડું જાણે ભૂવનિતાને હારે છે. ગુરુ ૪ ભાર અઢાર વનસ્પતિ જિહાં વાગ વગીચે ફલે છે; રાજભુવન રિલિઆમણા જિહાં હયવર હથિઓ ઝૂ છે. ગુરુ પ સુંદર મંદિર ભતા જિહાં લેક વર્સે રૂપાલા છે; દિનદિન દલતિ દીપતી જિહાં ઘરિ ઘરિ સુંદરિ બાલા છે. ગુરુ ૬ સભા જાસ વષાણતાં ગુરૂને પણિ વરસ વિહાવે છે; જૈન કાંતીપુર એહવું જેહનું વિરૂદ સદા કહેવાય છે. ગુ૦ ૭ સાહ હીરે સંપદ ઘણી તિહાં નિવસે પુન્ય પવિત્ર છે; હીરાદે વનિતા સતી દેહનાં જગિ પુન્ય ચરિત્રે છે. ગુ૦ ૮ અમરકુમાર જિમ દીપતા સુત છે તસ દય સુકમાલ છે; ન્યાનજી ને વલી વીરજી નામે તે ભાગ્ય વિશાલ જી. ગુરુ સુપન લહે તે અન્યદા માતા હીરાદે સુષ સેજે , ગયવર એક ધરિ આવીયે કરે રણુ લેઈ બહુ હેજે છે. ગુરુ ૧૦ ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140