Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
એતિહાસિક સજઝાયમાલા. પંભનયરથી વિનવજી રે સંધ ધરી મનિરંગ; ક્ષેમકુશલ વર્તાઇ ઇહો તુમ નામ ઉછરંગ. ઈહ વષાણ પ્રભાવના રે નદિમહોત્સવ સાર; ઉપધાનાદિક તપ હાઇ બાર વ્રત ઉચ્ચાર- સત્તભેદ જિનમંદિર રે પૂજા સબલ મંડાણ; ભાવઈ પાવન ભાવના શ્રાવકસવ વિધિ જાણ સુર ૪ પરવ પજાસણ પણિ હવા રે વિવિધ મહેસવ ધામ; સાહમી ભગતિ પ્રભાવના પ્રમુખ હવા હવા શુભ કામ. સુત્ર ૫ ચતુર ચતુરવિધ સંઘની રેનતિ અવધારે નિત્ત, શ્રીઆચરજ પ્રમુખનિં કહિયે કેમલ ચિત્ત. સુ૦ ૬. ઉત્કંઠા અદ્ભનિં ઘણું રે પણ તુમ દીદાર, વેગિ પૂજ પાઉધારી કરવા અહ્મ ઉપગાર.
સુ૦ ૭. છે તાલ છે
રાગ કેદારે. ટસ વિસિટણી પરિ રે કીધ વિહાર અનેક, દઇ ઉપદસ અબૂઝનિંરે કીધા સબલ વિવેક સુગુરૂજી; વેગિ પધારે આહિ, થંભતીરથ પુરમાહિં. સુગુરૂજી. આંકણી. ૮ હવાઈ અાનિ વંદાવવા રે મ કરો પૂજ્ય વિલંબ જલધરનિ મનિ વરસતાં છ સરિષા અંબ કદંબ. સુo ૯ રાજનગરિ કિમ રાચાઈ રે જિહાં દુષ્કર વિવહાર મુનિવર અલગી ચરી રે કદમ કીટ અપાર તેરગુણે થંભાવતી રે વ્રતણા છઈ જેહુ; તેણઈ કારણિ ઇહું આવવું રે માસઈ ધરિ ને. સુત્ર ૧૧ જિનમંદિર જિહાં ટૂકડાં રે પરિસર ભૂમિ પવિત્ર, અતિ અલગી નહીં ચરી રે ભગત લેક મુનિ મિત્ર. સુત્ર શ્રીસુખસાગર પાસજી રે જિહાં કસારી પાસ; જગતારણ છરાઉલે રે ચિંતામણિ સુખવાસ. સુહ ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140