Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
સુ૦ ૧૫
ઐતિહાસિક સઝાયમાલા. ઇત્યાદિક તીરથ ઘણું શૂભ હીર જેસિંગ; મંદિર અનિ ઉપાસિસ રે સુરઘર જિમ અતિચંગ. સુ૦ ૧૪ તે કિમ મનથી મુકી રે ભતીથી ગુણ થાય; જિહાં ગુરૂ હીર પટેધરજી જ દીધે તુહ્મનિ પાટ. બહાં હસઇ બહુ લોકનિં રે બાધિબીજ આરોપ; તુહ્ય આવઇ અરિહંતન રે સાસન ચઢસઈ ઓપ. સુર ૧૬ પિસુન લૂક છૂધૂ કરી રે કલહ ઉપાયે કેપ; તે તુટ્ય દિનકર ઊગતાં રે કયાંહિ થાસ અલેપ. સુ૧૭ મીણતણું પરિ કારિમા રે અવરતણું આપ; તુમ પ્રતાપ વિતાપથી રે ગલત હસઈ લેપ. સુવ ૧૮ લાભ ગણા તુહ્મનિં હસઈ વિવહારી વડચિત્ત, સાતઇ ક્ષેત્રમાં વાવણી છ સફલ કરેસ વિત્ત.
સુર ૧૦ છે હાલ
રાગ ધન્યાસી. ઘણું ઘણું લિખિઈ કર્યું તુહ્મ સજઇ સાલું જાણે રે, પંભનયરના સંઘની એ વીનતી કરે પ્રમાણ રે; જય જેસિંગ પટેધરૂ શ્રીવિજયદેવસૂરિરાય રે, સુરનર રાણા રાષ્ટ્રઆ જ પ્રેમઇ પ્રણમઈ પાય રે. જય૦૨૧ ઈણિ કલિ તુહ્મ સમે કે નહી તે તો જગ સહુ જાણુછે રે; કમાઈ નડીઆ બાપડા પણિ મતિઆ નિજમતે તાણ રે. જય૦૨૨ નિસિદિન સૂતાં જાગતાં અા ચરણ તુહ્મા ત્રાણ રે, ખિણ ખિણ તુહ્ય ગુણ ગાઈ તુહ્મ નાઈ કેડિકલ્યાણે રે. જય૦૨૩ વલતા સુખ સંયમતણું પૂજ મેકલ અહ્મ લેબજી; સેવકસિં સંભારો જિમ હેઈ હષ વિશેષ રે.
જય૦૨૪ સંવત સતર પચત્તરે એ તો ધનતેરસિં સવિશેષ રે; કીતિવિજયવાચક શિર્ષે લિખિએ વિનલેષ રે.
જથ૦૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140