Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 115
________________ ઐતિહાસિક સઝાયમાળા. બીજતણે જિમ હિમકરૂ દિન દિન કલાઇ દીપક આઠ વર્સને કુઅર બુધ સુરગુરૂ જિપિ રે. અમી સમાણી સુણિનિ ગુરૂવાણી શ્રીવિજયસેન ગુરૂ હાર્થિ રે, સંય રમણી પરણિ અરૂ નિજ જનનીનિ સાથ રે. વયસ્વામિતણી પરિ વિદ્યાવિ ભાગી રે; સકલશા પુરાં ભણ્યા લહુઅપર્ણિ વિરાગી રે. લાડેલિં ષ માસ લગઇ સૂરમંત્ર આરાધિ રે; શ્રીવિજયસેન સૂરસતણે જગમાં મહિમા વાધિ રે. પ્રકટ થઈ સુર ઇમ કહઈ જિનશાસન સંભાકારી રે; વિદ્યાવિજયનઈ આપણે આપણી પદવી સારી રે. વંભનયર ઉચ્છવ ઘણુ શ્રીવિજયસેન ભલું કીધું રે; સંઘ સહિત શ્રીવિજયદેવનઈ ગછનાયક પદ દીધું રે. શ્રીશ્રી તપગચ્છ ઊયાચલિ ભાણતણું પરિ સેહિ રે; રાય રાણા સબ ઉંવરા જે દેઈ તે મેહિ રે, લબ્ધિ ગેમ સારી શ્રીજિનશાસનને રાજા રે, જિહાં જિહાં પૂજ્ય પગલાંઠવાઈ તિહાં તિહાં બહુત દવાજા રે. ૧૪ જે વાદી કુમતિ નવા જ ભડવાઇ લાજ રે; શ્રીવિજયદેવસૂરીસતણે જસપડ જગિ વાજઈ રે. ૧૫ શૂલભદ્ર સલઇ જિસ્ય સમતાસને દરીઓ રે, સ્વામિ સુધર્મ જબુપરિ ગુણગણુણ્યણે ભરીઓ રે. પંડિત રતનકુશલતણે દાનકુશલ કરજેડી રે; દિઇ આસીસ સદા ગુરૂનઈ એ છ વરસની કેડી રે. ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140