Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 37
________________ ૩૦. કર્યું હતું, તેમાં ૧૪ વાર હેમના ઉપદેશથી ચપરાજ, પા અને ધારા વિગેરે રાજાઓએ પિત પિતાના દેશોમાં અને મારી પ્રવર્તાવી હતી. શીહીના રાજા સહસ્રમલ્લની વિનતિથી ટડોને ઉપદ્રવ હેમણે દૂર કર્યો હતો, તેથી રાજાએ અમારી પણ પ્રવર્તાવી હતી. વળી કૂવામાંથી અષભદેવની મૂર્તિ કઢાવીને તે, શીરોહીના લાખા રાજાને આપી હતી. રાજાએ તે મૂર્તિ પિતાના મહેલની ડાબી તરફના મહેોટા દેરાસરમાં સ્થાપિત કરી હતી. * આ આચાર્યને ખંભાતના દફરખાને “વાદિગેકુલવંડ”નું બિરૂદ આપ્યું હતું, અને દક્ષિણમાં “કાલિસરરવતી’ નું બિરૂદ મળ્યું હતું. આમના બનાવેલા ગ્રંથો પૈકી પ્રસિદ્ધ આ છે–૧ ઉપદેશરત્નાકર, ૨ વિદ્યાદી ૩ જયાનંદચરિત્ર, ૪ મિ ચતુષ્કકથા, ૫ અધ્યાત્મકપકુમ, ૬ જિનર્તોત્રરનકેશ, ૭ ચતુર્વિશતિજિનસ્તેત્ર અને ૮ વિદશતરંગિણું વિગેરે. આ ત્રિદશતરંગિણી ગ્રંથ, પર્યુષણના ખામણા રૂપે એક ૧૦૮ હાથને લાંબે લેખ છે. આ લેખ, હેમણે પોતાના ગુરૂ ઉપર મેકલ્યો હતો. હેમાં પ્રાસાદ, પદ્મચક્ર, ષષ્કારક, ક્રિયાગુપ્ત, અર્ધબ્રમ, સર્વતોભદ્ર, મુરજ, સિંહાસન, અશેક, ભેરી, સમવસરણ, સરોવર અને અષ્ટમહાપ્રાતિહાર્ય વિગેરે નવા ત્રણસો બંધ, તપ્રાગાદિ અનેક ચિત્રાક્ષ, કયક્ષર, પંચવર્ગ પરિહાર અને ચિત્ર કે સ્તુતિરૂપે આલેખ્યા હતા. આ આચાર્યશ્રી ગણનાયક થયા પછી ૮ વર્ષે યુગપ્રધાન થયા હતા, ત્રણ વર્ષ યુગપ્રધાનાવસ્થામાં રહ્યા પછી સં. ૧૫૦૩ ના કાત્તિક સુદિ ૧ ના દિવસે કેરટામાં સ્વર્ગવાસી થયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140