Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 51
________________ ઐતિહાસિક સઝાયમાલા. એસવસ સાહુ કુરાનંદન નાથી માતા જાય રે; પરમ પુરૂષ પુરૂષ।ત્તમ જાણી ઇંદ્રાણી ગુણ ગાયઉ રે, જય જય૦૩ તપગચ્છપતિ ગુણવ ́ત રુષી શ્રીવિજયદાનસૂરિ દીષ્યઉ રે; બાલપણઇ હુ બુદ્ધિ મહાદધિ ચઊદ વિદ્યાગમ સીઉ. જય જય૦ ૪ જય જય૦ ૫ સુદર મૂતિ મુનિ જન મેાહન ઉપશમ રસ ભૃગારૂ રે; ભ્રુગપ્રધાન જંગમ કલપત્તરૂ જિનશાસન શૃંગારૂ રે પ'ચાચાર વિચાર ચતુરમતિ સૂરિ ગુણે નિત ગાજઇ રે; ગામાગર પુરિ વિહાર કરતઉ આવા મહુત દેવાજઇ રે. જય જય૦૬ પ્રીતિ કાઢિ કલાલ કરતી રૃમ વિદેસ” ચાલ રે; નિજ દરર્માણ દરસણ ધન દેઈ દુરગતિનાં દુખ પાલઇ રે. જય જય૦ ૭ અભિનવ ગુરૂ ગૌતમ સમ લઘ્ધિ અવતરીઉ ચિતિ ચાપ રે; સઘ ચતુરવિધ ચિહું દિસિ કેરા અમૃત નિર્ઝાર કર પાષઇ રે. જય જય૦ ૮ પંચ પ્રમાદ આઠ મઢ વારઇ જિનસાસન સાહાવઇ રે; સુંદરમતિ શુભધ્યાનÛ ખઇસી જિન ચવીસ ધ્યાવઇ રે. જય જય૦૯ નવ નવ રસ દેસણ વિસ્તારઇ જીવાજીવ વિચારઇ રે; અષ્ટવિધ ગણિસંપસિ· પૂરૂ આપ તરજી પર તારઇ રે. જયજય૦ ૧૦ પ્રતિરૂપાદિક ગુણમણિ સાગર આગર શ્રુતનઉ સાચઉ રે; તપગચ્છ સાવન તિલક વિરાજઇ એ ગુરૂ હીરૂ જાચ રે. જય જય૦ ૧ એક જીભ ણિપરિ વખાણ‘ ગુરૂ ગુણમાણિક ભરી રે; દ્વિનિ દ્વિનિ અધિક પ્રતાપજી વાધઇ જે માસિ જિમ કરીઉ રે. ઇમ સુગુણ મુણિવર તણઉ નાયક શ્રીવિજયદાન સૂરીસરૂ, તસ પટ્ટ ઉયાચલઇ ઉડ્ડયૐ પૂરણ પુણ્ય દિવાકર, જય જય૦ ૧૨ મહિમાહિ મહિમાવત ચિર જયઉ શ્રીહીરવિજયસૂરિ પુરંદર, શ્રીવિશાલસુદર્ સીસ જપન્ન સંઘ ચતુર્વિધ સુખકર્. જય જય૦ ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140