Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
અતિહાસિક સજઝાયમાલા. ખભનયર નિવાસી પદઉચ્છવ વિસ્તાર; આચારિજ થાયા આણંદવિમલસુરિજ, સત પન્નઓસી નષિ માન હુઆ મુણિંદ. વર વિબુધ હર્ષકુલ કિરિ સત અર્થ વિચાર, સુલતાન સનાષત વાલ્યા સહસ અઢાર; ઇમ ગપતિ કે કેતા કહું અવદાત, જે દેશવિદેસિ નર નસ્પતિ વિખ્યાત. શ્રીત પગછ વછલ વસનિયરિ પહુત, પાટિ સૌભાગ્યહર્ષસૂરિ થાયા હરષા બહુ પટુયા ભીમ રૂપા દેવદત્ત કબરાજ, શ્રીપતિ વિત વેચઈ કિરિય પદઉછવ કાજ, ખંભનયર નિરૂપમ સાહસેમસીહ ઉદાર, અતિ ઉછવ કરીનિ આપઈ તપગચ્છ ભારે; વીજાપુરિ પહતા વિક્ઝાયપદ તિહિ કીધ, શ્રીમવિમલનઈ તે જગિ જગિ જ લીધ. વલી કીધ પ્રતિષ્ટા ઇડરનયર મઝારિ, વિત વેચિ નવલષ આસરાજ ભાઈ ચાર; જિનશાસન વાધિક મહિમા મેરૂસમાન, પાટિ સેમવિમલસૂરિ થાપઈ મહિમનિધાન. શ્રીસલહર્ષસૂરિ આચારિજપદ દીધ દેઇ વિઝાય પદ કીધાં ઈણિ જગિ બહુત જસ લીધો ગળપતિ આચારિય જીવું કેડિ વરીસ, ઈમ ચતુવિધ શ્રીસંઘ દિ અનુદિન આસીસ. ૪૯
કલસ. ઈણિપરિ ૨ પટ્ટપર પણ એ, જે ભણુઇ ૨ ઉગતિ ભાણ કિતે નર રાજ રમા વરિએ શ્રીમ સેમવિમલસૂરિવાણિકિણિપરિ૨૫ટ્ટપરંપરા એ. પ૦ ઈણિપરિપટ્ટપરપરા જે ગાઇસિ ગુણ આગલી, તેહ ટલિ આપદ મિલઈ સપદ દ્વિવૃદ્ધિ લઇ વલી;
૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140