Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 107
________________ ૬૪ ઐતિહાસિક સઝાયમાલા. ગુરૂ ઉપદેશ સુણું ભલા અંગપૂજા હે કરે અપાર કિ; પ્રભાવના પૂજા બહુ સંઘવાચ્છલ હે અનેક પ્રકાર કિ. સહે. ૧૨ સેહમ સમેવડિ ગુરૂતણું સંધ હરષઈ હે પ્રણને પાય કિ; સુમતિચંદ્રપડિત તણુઈ પસાઈ હે ધરમ ગુણગાય કિ. સહે. ૧૩ સંવત ૧૬૯૮ વરશે માઘ વદિકર લિખિતમસ્તિા શ્રીચિંતા મણિપાધનાથપ્રસાદાત્ શુભ ભવતુ છે પ૦ શ્રીગુરનામમિશ્રિત વીશ જિન સ્તવન. સરસ સકેમલ વાણી સરનિરમાલી સરસતિ મુઝ આપી અતિભલી; સાહિબ શ્રીવિજયદાનસૂરિતણે ભજિન ધ્યારૂલીયામણ. ૧ અજિતજિનવર નવિ જિયા કિઈ વસ્યા હીરવિજયસૂરી મનઈ; તેહતણિ ચરણે સિર નામીઈ અલવિઝૂ સવિ રમણ પામી. ૨ વિજયદાનસૂરિ ગુરૂ મિલિઉ ભવ અનંત ભ્રમણ ફેરઉ ટલિઉ, સંભવજિનવર મુઝ ઉલગાવીઉ સૂરતરૂ જાણું કરતલિઉ આવીઉ. ૩ હીરવિજયસૂરીસર ગુણનિલ મૂષ અનોપમ પૂનિમચંદ; ઈસ્યા પૂજ્યતણુઈ સુપસાઉલઈ અભિનંદન પ્રણમું પાઉલઇ. વિજયદાનસૂરિ હું ઉધરિઉ મૂષ ટાલિ જાણીતઉ કરિઉ સુમતિજિનવર ચરણ જુહારી સુગુરૂના ઉવાર સંભારિ. હીરવિજયસૂરિ આણ હોય ધરૂ પદમપ્રભજિનવર શૂઈ કરું, સુકૃત સબલ સહી પતઈ ભરૂં વિષમ ભવસાયર સહજિ તરૂં. ૬ વિજયદાન અહો બુધિ તાહરિ મેહનિદ્રા ટાલઇ માહરિ; શ્રીસુપાસ ભેટાડિઉ અતિભલુ જિન નમી થયઉ નિરમલઉ. ચંદ્રતણી પરિ ચંદ્રવદન સદા ચંદ્રપ્રભજિનવર પ્રણમ્ મુદા; હીરવિજયસૂરી ગુણ કેતા કહુ જસુ પ્રસાદિ જિનસેવા લહું. ૮ વિજયદાનસૂરીસરિ મેળવ્યા સુવિધિજિન સિવપુરિ આપઈ વ્યા; તિણિ કાણિ ગુણ ગાઉ વલી વલી પદકમલિ સિરિનામૂલલી લલી. મહ૩. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140