Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 108
________________ ઐતિહાસિકસજઝાયમાલા. સીતલ સુષદાયક દસમા જિન હીરવિજઇસૂરી પાઇ ધિન; ગુણ અમૃતરસ ગટગટપી વીતરાગ તવી લીલીછઇ. ૧૦ વિજયદાનતણઉ પ્રભૂ જાણી ત્રિણિ ભવનિ શ્રેયાંસ વષાણુઈ સબેલ પુણ્ય પિતઈ હઉ જેહનઈ મિલઈ એહવા અરિહંત તેહન. ૧૧ વાસુપૂજ્ય જિનેક મનહરૂ ભજઉ ભવીકા કમિતિ સુરતરૂ હીરવિજયસૂરીસર વદિયા ધરી પ્રેમ રદઈ આણંદીયા. ૧૨ સહજિ વિમલજિન ધ્યાઈ વિમલસુષ ગુણવતા પાઈ વિજ્યદાનસૂરી અહો તાગપણે નિત સમ રૂપ વષાણુઇ જિનતણું. ૧૩ કાલ અનંત હું મેહિ વિનાણીઉ નરજનમ સફલ આજ માનીઉ અનંત જિનવર જ મનિ આણીઉ હીરવિજયસૂરીથી જાણીઉ. ૧૪ વિજયદાનસૂરી ગુણગર તેહતણું હું ચરણસેવાકર; ધરમનાથ નમું જિન પનરમા અતિહિ વલ્લભ ચિંતામણિ સમા. ૧૫ જ! જુગતિ શાંતિ સેહમઉ હીરવિજયસૂરી સુષકારણઉ; સંકટ વિકટ વિષમ દૂષ વારણઉ ભાવિકજનનઈ ભવજલ તારણઉ, ૧૬ કુથનાથ કહું સુણઉ વીનતી જનમના દુષ ટાલિ જિનપતી; તુઝ ચણિ રંગ રાત હૂં અતિ વિજયદાન મિલિક મુઝ થતી. ૧૭ હીરવિજયસૂરીનુ નાયક અર અઢાર મુનિજન સુષદાયક વિલા વેલા કહું રસના બાપડી જપતી પ્રભુ ન રહે એકઈ ઘડી. ૧૮ મલ્લિ મૂરતિ જોતા જિન તાહરી સફલ આસ ફલી હવ માહરી; વિજયદાનસૂરી મતિ તૂ વ રજિતમુદ્રિકા પરિમાણિક જિસિ. ૧૯ અહે અહે ગાયમ સમ અવતરિઉ હીરવિજયસૂરી સમતારસ ભરિઉ, મુનિસુવ્રત આરાધનવિધ કઇ ભાવિકજન સદહી મુખબહૂ લહઈ. ૨૦ વિધાનસૂરીસર રાજીઉ ત્રણિ ભુવન જસ મહિમા ગાજિક એહન રાજિ હું આણુદીઉ નમિ નિરૂપમ જઉમઈ વહીઉ ૨૦ ભાયતા બંધવ મુઝ ગુરૂ હીરવિજયસૂરી અતિ વાલહેર; ચરણસેવા નવિ મુકું કદા જેહનઈ મહિમાઈ નેમિ નમું મૂદા. રર પ્રગટ મહિમા પાસજિર્ણોદનુ તારક શ્રીવિજયદાનનુ; ધ્યાન કરતા શ્રવ સંકટ ટલઇ વાંછિત સુષસંપતિ આવી મિલઈ. ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140