________________
૧૩
અટકે–પ્રાર્થનાઓની પણ સાથે સાથે આમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ ‘અભુત નિત્ય સમરણ” છપાઈને વાચકે સમક્ષ રજુ થાય છે. આમાં પ્રથમ વિભાગ –અદ્ભુત નવસમરણ કલ્યાણ મંગલ સ્તોત્ર છે, આ સ્તોત્ર સંસ્કૃત પ્રાકૃત ભાષામાં છે. તેનું પ્રત્યેક સમરણ અદ્ભુત રીતે ચમત્કારિક છે. તેના પ્રત્યેક પદમાં શાનું રહેશ્ય ભરી દીધેલ છે.
આ કારણથી સર્વ મનુષ્યોને માટે એ આવશ્યક છે કે તેઓ ચેન્ન, મત્ર, તંત્ર, રાણા-કુણા, ટોટકા, દેરા-ધાગા વગેરે સમ
સ્ત મિથ્યપ્રપંચ જે દુગતીના દેના૨ તેને ત્યાગીને શ્રદ્ધાપૂર્વક તેનાં પાઠ કરે. તેનાથી તેમને આત્મશક્તિ પ્રાપ્ત થશે. બીજે વિભાગ ધર્માદ્યષ્ટકાદિ છે તે દેવ, ધર્મ, ગુરૂ, સત્ય, દયા, આદિ. પ્રત્યે અપૂર્વ ભાવથી રચેલા છે. તેમાં આત્મશ્રદ્ધાનું અવલંબન છે. ત્રીજે વિભાગ પ્રાતઃસ્મરણીય સ્તવનાવલી છે, તેમાં આચાર્ય શ્રી દ્વારા લોકભાષામાં રચેલાં ભજનનો સમાવેશ. કરવામાં આવેલ છે. આ ભજને અતિશય સુંદર છે. દૃષ્ટાન્તરરૂપે-‘ઉઠે, મન જાગો જાગે અવસર આછો આ ” આ ભજન જુઓ. એ પરમ સુંદર આધ્યાત્મિક ભજન