Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
હા
.
જા
કે,
કામ, --- *
F =
"3"
૩૮
[ આત્મતત્વવિચT લીધી અને ધડાધડ એક-બેને ચાડી દીધી. “હરામખોરાનો મને મૂર્ખ બનાવીને મારાં આભૂષણે પડાવી લેવા છે, કેમકે હું બધું સમજું છું. માટે અહીંથી દૂર થાઓ.” અને
" યાચકે જીવ લઈને નાઠા. થોડી વારે ત્યાં રાજસેવક આવ્યા. તે પણ રાજકુમારનાં ગળામાં લોહનાં આભૂષણ જોઈ આશ્ચર્ય પામ્યા અને હિતબુદ્ધિથી કહેવા લાગ્યા કે
કુમારશ્રી ! આપે આજે જે આભૂષણે ધારણ કર્યા છે, તે આપને બિલકુલ શેભતા નથી. આપના ખજાનામાં આવ્યું ષણની કયાં ખોટ છે કે આ લેહનાં આભૂષણો ધારણ કર્યા?'
કુમારે કહ્યું: “સંભાળીને બેલે. જો તમે મારાં આભૂષણની જરા પણ નિંદા કરશે, તે તમારી ખબર લઈ નાખીશ. મારા પૂર્વજોનાં બનાવેલાં આવાં સુંદર આભૂષણે મેં પૂર્વે કદી પહેર્યા ન હતાં. એકે કહ્યું: “પણ કુમાર ) સાહેબ- હજી વાકય પૂરું કરે તે પહેલાં કુમારે લાકડી ઉગામી અને એક–એને તેનો સ્વાદ ચખાડી દીધે. એટલે રાજસેવકે પણ પિતાના રસ્તે પડયા.
પછી કેટલાક સ્વજન–સંબંધી ત્યાં આવ્યા અને તેમણે પણ એજ કહ્યું કે “આપને આ લેહનાં આભૂષણે શેલતાં નથી, માટે ઉતારી નાખો.” કુમારે કહ્યું: “મારે કેઈની સલાહ જોઈતી નથી. તમે તમારું કામ કરે, નહિ તો નાહકનું મારે કંઈ બોલવું પડશે. ' અને તેઓ પણે ત્યાંથી ચાલ્યા ગયા.
બીજા પણ છે કે મિત્ર ભાઈબંધ દેરતદારે
ધર્મનું આરાધન ]
૩૧૯ તેનાં ઘરેણુ લેહનાં હોવા વિષે કહ્યું, તે દરેકનું તેણે અપમાન કર્યું અને કેઈની વાત માની નહિ.
આ રીતે જે પુરુષનું મન પહેલેથી જ બુગ્રાહિત થયેલું હોય છે અને કદાગ્રહી બની જાય છે, તે મહાપુરુષેની ગમે તેવી સારી અને સુંદર શિક્ષાનો પણ સ્વીકાર કરી શકતા નથી અને પરિણામે ધર્મ પામી શકતા નથી.
પક્ષપાત ઉપર સુભટનું દૃષ્ટાંત સુભટ નામનો એક રાજ્યાધિકારી હતા. તેને સુરંગી નામની બહુ ભલી સ્ત્રી હતી. તેનાથી સેનપાલ નામનો એક પુત્ર થયું હતું. આ પુત્રને જન્મ આપ્યા પછી સુરંગીની તબિયત લથડી અને તેનાં સૌંદર્યમાં ઘટાડો થયો. તેથી સુભટનું મન તેના પરથી ઉતરી ગયું. હલકા મનુષ્યના સ્નેહને કવિઓએ સંધ્યાના આડંબર અને રેતીની ભીંત સાથે સરખાવ્યું છે, તે ખોટું નથી.
થડા વખત બાદ સુભટે કોથળીનું મેં છોડીને કુરંગી નામની એક સ્ત્રી સાથે લગ્ન કર્યા. આ સ્ત્રીને રંગ ઉજળે હતે, વળી તે હાવભાવ વગેરેમાં નિપુણ હતી, એટલે તેણે સુભટનું દિલ જિતી લીધું અને સુભટના ચારે હાથ તેના પર રહેવા લાગ્યા. આ જગતમાં મનુષ્યને કંચન અને કામિની એ બે વસ્તુઓનું ભારે આકર્ષણ હોય છે અને તેમાં પણ કામિનીનું આકર્ષણ વિશેષ હોય છે. તેથી જ કેઈ કવિએ
વકે પણ પિતા
ખધી ત્યાં આ
શોભતા
નારી મદન તલાવડી, બૂડ્યો સબ સંસાર; કાઢણહારે કે નહીં, કહાં કરું પોકાર?
'