Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૩૯૨
[ આત્મતત્ત્વવિચાર
આ રીતે દશમા ભવ ખારમાં દેવલાકમાં, અગિયારમા ભવ મહાવિદેહમાં તથા ખારનેે ભવ સર્વો સિદ્ધમાં પસાર કરીને તેરમા ભવે તે ભરતક્ષેત્રમાં નાભિ કુલકર તથા મરુદેવીના પુત્ર તરીકે ઉત્પન્ન થયા અને ઋષભદેવ નામે પ્રથમ તીર્થંકર અની જગત પર અનેક પ્રકારના ઉપકારા કરી સિદ્ધ, બુદ્ધ, નિરંજન થયેા. mmp for de તાત્પર્ય કે સમ્યકત્વની સ્પર્ધાના થતાં ધનસા વાહના આત્મા અનુક્રમે વિકાસ પામતા જ ગયા અને તે પેાતાના આત્માનું કલ્યાણ કરી શકો, તેથી જ સમ્યકત્વની આટલી પ્રશસા છે, સમ્યકત્વનાં આટલાં વખાણ છે. સમ્યકત્વના આટલા ગુણાનુવાદ છે. 53 v સમ્યકત્વ વિષે હજી ઘણુ કહેવાનું
'
છે, તે અવસર
jy
કહેવાશે. $ $
By
વ્યાખ્યાન બેતાલીસમું સમ્યકત્વ m for pros [R]; 'એ
મહાનુભાવે !
સરાવર જેમ કમળથી શાલે છે, રાત્રિ જેમ ચદ્રથી શાલે છે, સહકાર ( આંબા) જેમ કેાયલથી શાભે છે અને મુખ જેમ નાસિકાથી શાલે છે, તેમ ધ-ધર્માચરણ સમ્યકત્વથી શાલે છે. જેમ પાયા વિના ઇમારત ચણાતી નથી, વરસાદ વિના ખેતી થતી નથી અને નાયક વિના સેના લડી
શકતી નથી, તેમ સમ્યકત્વ વિના ધનુ આચરણ યથા સ્વરૂપે થઈ શકતુ નથી.
e b
17
. જ્ઞાન અને ક્રિયાથી મેાક્ષ મળે છે, એ વાત સાચી; પણ તે સમ્યકત્વથી યુક્ત હાય તે. સમ્યકત્વ વિનાનું જ્ઞાન કે સમ્યક્ત્વ વિનાની ક્રિયા કોઈને પણ સિદ્ધિસદનમાં લઈ જવાને સમર્થ નથી. 'ગુણસ્થાનના વિષયમાં અમે એ વસ્તુ સ્પષ્ટ કરી છે કે જ્યારે આત્મા સમ્યકત્વથી વિભૂષિત થાય, ત્યારે જ તે દેશવિરતિ, સવિરતિ આદિ ઓગળની ભૂમિ કાઓને સ્પર્શી પાતાના વિકાસ સાધી શકે છે.
સમ્યકત્વના અર્થ તમે જાણા છે ખરા ? એ સબંધી કાઈ વાર ઊંડી વિચારણા કરી છે ખરી ? દિવસ અને રાત્રિની મળી સાઠ ઘડીએ થાય છે. તેમાં ધમ ને વિચાર કરવા માટે કેટલી ઘડી ? છાતી પર હાથ મૂકીને કહેજો. ઘણા