Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 240
________________ ૪૬૦ [ આત્મતત્ત્વવિચાર અભાવે જરા, રાગ તથા મૃત્યુનાં દુઃખા સહન કરવાં પડે નહિ. એ સ્થિતિમાં તે તમારે અક્ષય અનત સુખને જ ઉપભાગ કરવાના હાય, પણ આ ભવભ્રમણના રોગ મટાડવા માટેનુ અકસીર ઔષધ ચારિત્ર છે, એ ભૂલશે નહિ. કેઈ એમ સમજતું હાય, કે ચારિત્ર તે આપણી પાસે નથી, તે કચાંથી લાવીએ? તે એ સમજણ ભૂલભરેલી છે. ચારિત્ર એ બહારની વસ્તુ નથી, પર`તુ તમારી પેાતાની વસ્તુ છે અને તે તમારી પાસે જ છે, તમારાં અંતરમાં જ છૂપાયેલી છે. અહીં પ્રશ્ન થશે કે ‘જો ચારિત્ર અમારાં મંતરમાં છૂપાયેલું હાય તે તે પ્રકટ કેમ થતું નથી?” તેના ઉત્તર એ છે કે · ચારિત્ર તમારાં અંતરમાં જ છૂપાયેલું છે, પણ મેહનું આવરણ આવી જવાને લીધે તે પ્રકટ થતું નથી. સૂર્ય ઘણા તેજસ્વી છે, પણ તેની આડે વાદળીએ આવી જાય છે, ત્યારે તેનું તેજ આવરાઇ જાય છે, તેમ અહીં પણ સમજવું'. માહ તમારા ટ્ટો શત્રુ છે. માહ તમારા, કટ્ટો શત્રુ છે અને તે તમારી અનેકવિધ ખરાખી કરે છે, છતાં તમે મેષને છોડતા નથી, એ કેટલું આશ્ચર્યજનક છે ? શાસ્ત્રકારોએ મેહને અધકારની ઉપમા આપી છે, તે બિલકુલ યથાર્થ છે. માણસ ગમે તેવા ડાહ્યો હાય, જ્ઞાની હાય, પણ જ્યાં મેાહુના ઉદ્દય થયા, માહનું આવરણ આવ્યું કે તેનું ડહાપણુ દબાઈ જાય છે અને સમ્યક્ ચારિત્ર ] ૪૧. જ્ઞાનના પ્રકાશ સાવ ઝાંખા પડી જાય છે. આ સ્થિતિમાં તે ગમે તેવુ' અકૃત્ય કરે એમાં નવાઈ શી? માતા પુત્રની પાલક ગણાય, છતાં ચૂલણી રાણીએ પેાતાના પુત્ર પ્રદત્તને જીવતા સળગાવી મૂકવાનું કાવતરું કર્યું, તેનું કારણ શું? કારણ એ જ કે મેાહના આવેશને લીધે તે દ્વીધ રાજાના પ્રેમમાં પડી હતી અને પેાતાનુ ભાન ભૂલી હતી. પિતા પુત્રના રક્ષક ગણાય, છતાં કૃષ્ણરાજે પોતાના તમામ પુત્રાનાં અંગ છેઢાવી નાખ્યાં હતાં, કારણ કે રાજ્યને માહ તેનાં મન પર સવાર થયેા હતેા. સૂરિકતાએ પોતાના પતિ પ્રદેશી રાજાને ઝેર આપ્યું.. અને કાણિકે પોતાના પુત્ર શ્રેણિક રાજાને લેાહનાં પાંજરામાં પૂર્યો, એ બધી મેાહની જ વિડ’બના છે. મેને લીધે આત્મા પરપદાને પોતાના માને છે અને મારી માતા, મારા પિતા, મારી પત્ની, મારા પુત્ર, મારી પુત્રી, મારું કુટુંબ, મારા સ્વજના, મારી મિલકત, મારા પૈસા, એમ સત્ર મારું મારું કરે છે. પરંતુ વાસ્તવમાં આમાંનું કંઈ પણ તેનુ' નથી. જો તેનુ હાય તેા તેની સાથે રહે, પણ આ ખ" તો અહીં પડયુ રહે છે અને આત્મા એકલા જ પરલેાકમાં સીધાવે છે. . ચારિત્રના બે પ્રકા ચારિત્ર એ પ્રકારનુ છે : દેશિવરતિરૂપ અને સવિરતિરૂપ. તેમાં દેશવરતિરૂપ ચારિત્ર ગૃહસ્થને હાય છે

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257