Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 253
________________ [ આત્મતત્ત્વવિચાર (૨) દિવસ દરમિયાન ચાલવું, રાત દરમિયાન નહિ માત્રા વગેરેનાં કારણે જવા આવવાની છૂટ. (૩) સારી અવરજવરવાળા માર્ગ પર ચાલવું, પશુ નવા માગ કે જેમાં સજીવ માટી વગેરેના સંભવ હોય ત્યાં ચાલવું નહિ. ree. (૪) સારી રીતે જોઈ ને ચાલવું. (૫) નજર નીચી રાખીને ચાર હાથ જેટલી ભૂમિનું અવલાકન કરતાં ચાલવુ: નજર ઊંચી રાખીને કે આડુંઅવળું જોતાં ચાલવુ* નહિ. (૬) ઉપયાગપૂર્ણાંક ચાલવું, વગર ઉપયાગે ચાલવુ નહિ. સાધુએ એક સ્થળેથી ખીજા સ્થળે જવા માટે કાઈ પણ વાહનના ઉપયાગ કરતા નથી, કારણ કે તેથી ઇર્યોસમિતિના ચેાથા, પાંચમા અને છઠ્ઠા નિયમના ભંગ થાય છે. પાંચ સમિતિમાં બીજી ભાષાસમિતિ છે. તેને અ એ છે કે સાધુપુરુષે ખૂબ સાવધાનીથી ખેલવુ. તેમાં નીચેના આઠ નિયમ પાળવાના હાય છેઃ (૧) ક્રોધથી એલવું નહિ. (૨) અભિમાનપૂર્ણાંક ખેલવુ નહિ. (૩) કપટથી ખેલવુ નહિ. (૪) લેાભથી ખેલવું નહિ. (૫) હાસ્યથી ખેલવું નહિ. (૬) ભયથી ખેલવું નહિ (૭) વાક્ચાતુરીથી ખેલવું નહિ (૮) વિકથા કરવી નહિ. સભ્ય, ચારિત્ર ] ૪૮૭ વળી સાધુને માટે એ સ્પષ્ટ આજ્ઞા છે કે તેણે અતિ કઠાર. ભાષાના ઉપયાગ કરવા નહિ, કાઈને એલાવવા હાય તા મહાનુભાવ, મહાશય, દેવાનુપ્રિય આદિ મધુર શબ્દના પ્રયાગ કરવા. પાંચ સમિતિમાં ત્રીજી એષણાસમિતિ છે. તેને અર્થ એ છે કે સાધુએ આહાર-પાણીની ગવેષણા કરતાં ખૂબ સાવધાની રાખવી. તે માટે ૪ર દાષા વજવાના હોય છે. સાધુ ક્ષત્રિય, વૈશ્ય, કૃષિકાર, ગેાવાળ આદિ અતિરસ્કૃત અને અનિંતિ કુળમાં ગોચરી કરે, પણ ચક્રવર્તી, રાજા, ઠાકાર, રાજાના પાશવાન કે રાજાના સ’બધીઓને ત્યાં ગેાચરી કરે નહિ. વળી કેાઈ ગૃહસ્થનાં દ્વાર મધ હાય તા ઉઘાડીને અદર જાય નહિ કે જ્યાં ઘણા ભિક્ષુકા એકઠા થતા હાય ત્યાં પણ જાય નહિ. વર્ષો પડતી હાય, હિમ પડતું હાય, મહાવાયુ ચાલતા હોય કે સૂક્ષ્મ જંતુ ઉડી રહ્યા હાય, ત્યારે પણ સાધુ ગોચરી કરે નહિ, પણ પેાતાનાં સ્થાનમાં બેસીને ધમ ધ્યાન તથા તપશ્ચર્યા કરે. પાંચ સમિતિમાં ચેાથી આદાન—નિક્ષેપ-સમિતિ છે. તેના અર્થોં એ છે કે સાધુ કાઈ પણ વસ્તુ લેતાં મૂકતાં ખૂબ કાળજી રાખે અને જે વસ્તુના નિત્ય ઉપયાગ હાય તેની વિધિસર પ્રમા”ના કરે. પાંચ સમિતિમાં છેલ્લી પારિષ્ઠાપનિકા—સમિતિ છે. તેના અર્થ એ છે કે સાધુ મલ, મૂત્ર, શ્લેમ, શૂક, કેશ કે બીજી પરઠવવા. ચેહગ્ય વસ્તુ જીવજંતુરહિત, જ્યાં લીલેાતરી

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257