Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 254
________________ ૪૮૮ [ આત્મતત્ત્વવિચાર ન હેાય એવી ભૂમિમાં, સાવધાનીપૂર્વક પરવે. ધરુચિ અણુગાર કડવી તુંબડીનું શાક પરઠવવા ગયા, ત્યાં પ્રથમ એક ટીપું નીચે નાખતાં તેની ગંધથી આકર્ષાઈ ને ઘણી કીડીએ આવી અને તમને મરતી જોઈ, એટલે પેાતાનુ ઉદર નિરવદ્ય સમજીને બધું શાક તેમાં પરઠવી દીધું અને પેાતાના પ્રાણનું બલિદાન આપ્યું. એ છે ૧ ત્રણ ગુપ્તિમાં પ્રથમ મને ગુપ્તિ' છે. તેના અર્થ કે સાધુએ સંરંભ, સમારભ અને આર’ભમાં પેાતાનાં મનને પ્રવૃત્ત થવા દેવું નહિ. જે ક્રિયામાં છકાયના જીવાની વિરાધના થતી હાય તેને સંકલ્પ કરવા એ સૌરભ છે, તેને માટે સાધના એકઠાં કરવાં એ સમારંભ છે અને પ્રયાગ કરવા એ આરભ છે. આને સાર એ છે કે સાધુએ કાઈ પણ હિંસક પ્રવૃત્તિ તરફ પોતાનાં મનને જવા દેવું નહિ. ત્રણ ગુપ્તિમાં ખીજી વચનગુપ્તિ છે. તેના અથ એ છે કે સાધુએ સ'ર'ભ, સમારભ અને આર’ભ માટે બેલવામાં આવતા શબ્દોના ઉપયેાગ રાખવેા, એટલે કે કેાઈ વચનપ્રયેાગ એવેા ન કરવા કે જેથી સ'ર'ભ, 'સમારભ કે આરભને ઉત્તેજન મળે. ત્રણ ગુપ્તિમાં છેલ્લી કાયગુપ્તિ છે. તેને અથ એ છે કે ઊભા રહેતાં, સૂતાં, ખાડા પસાર કરતાં તથા પાંચે ઇન્દ્રિયાના વ્યાપાર કરતાં કાયાને સાવદ્ય યાગમાં પ્રવવા દેવી નહિ. દશ પ્રકારના યતિધમ . સાધુએ સર્વ વિરતિચારિત્રનાં પાલન તથા વિકાસ માટે સમ્યક્ ચારિત્ર ] ! ve દશ પ્રકારના શ્રમણધમ કે યતિધમ પાળવાના હોય છે. તે આ પ્રમાણે : (૧) ક્ષાંતિ ક્ષમા રાખવી. ક્રોધ કરવા નહિ. (૨) માઈન–મૃદુતા રાખવી. અભિમાન કરવુ નહિ. (૩) આ વ–સરલતા રાખવી, ફૂડકપટ કરવુ નિહ. (૪) મુક્તિ-સતાષ રાખવા. લાભ કરવેા નહિ. (૫) તપ-યથાશક્તિ તપશ્ચર્યાં કરવી. ખાસ કરીને ઇચ્છાઓને નિરોધ કરવા. (૬) સંયમ–ઇન્દ્રિયા પર પૂરેપૂરો કાબૂ મેળવવા. (૭) સત્ય-વસ્તુનું યથાસ્થિત કથન કરવું. અસત્ય કહેવું નહિ. (૮) શૌચ—-હૃદય પવિત્ર રાખવું. બધા જીવા સાથે અનુકૂળ વ્યવહાર કરવા. (૯) અકિંચનતા–પેાતાના થકી કઈ રાખવું નહિ. ફંડ રહેવુ... (૧૦) બ્રહ્મચર્ય -બ્રહ્માચ નું મન, વચન, કાયાથી સારી રીતે પાલન કરવું. પડાવશ્યક સાધુએ સવાર અને સાંજ ષડાવશ્યકની ક્રિયા એટલે પ્રતિક્રમણ કરવુ' જરૂરી છે, કારણ કે તેથી તેાનાં પાલનમાં કોઈ દોષ લાગ્યા હાય તે તેની શુદ્ધિ થાય છે અને તે માટે યાગ્ય પ્રાયશ્ચિત્ત લઈ પાછા નિર્મળ મનાય છે. ષડાવશ્યકમાં સામાયિક, ‘ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ,

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257