Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 225
________________ [ આત્મતત્ત્પત્તિયાર લક્ષીને જ સમજવાના છે. ઉત્પત્તિના ક્રમથી વિચાર કરીએ તા આસ્તિકય પહેલું છે; અનુકપા બીજી છે, નિવેદ ત્રીજે છે, સવેગ ચાથેા છે અને શમ પાંચમે છે. ou જ્યાં સમ્યકત્વ પશ્તુ" કે આત્માને તત્ત્વના અર્થમાં શ્રદ્ધા થાય છે, એ જ આસ્તિકય છે. જ્યાં આસ્તિકય આવ્યું કે આત્મા. દયાવાન્ અને છે અને તે સ પ્રત્યે યાભાવ રાખે છે. આ રીતે આત્મા સ્વદયા અને ભાવયામાં રમતા થયા કે તેને ભવભ્રમણના ભારે ખેઢ ઉપજે છે અને તેજ નિવેદ છે. આવા નિવેદવાન આત્માને જીવનમાં એક જ અભિલાષા રહે છે અને તે મેાક્ષની. જ્યાં માત્ર મેાક્ષાભિલાષા જ વતી હાય ત્યાં કષાયનાં મૂળ આપોઆપ ઢીલાં પડી જાય છે અને શમનું સામ્રાજ્ય જામે છે. ૭ યતના સમ્યકત્વધારીએ કઈ વસ્તુમાં પ્રયત્નશીલ રહેવાનું છે, તેને વિચાર પણ શાસ્ત્રમાં સુંદર રીતે થયેલા છે. શાસ્ત્રકાર ભગવતા કહે છે કે સમ્યકત્વધારીએ છ પ્રકારની યુતના કરવી, એટલે કે છ મામતમાં પ્રયત્નશીલ રહેવું. તે આ પ્રમાણે : ( ૧–૨ ) પરતીર્થિક, તેમના દેવ અને તેમણે ગ્રહણ કહેલાં ચૈત્યને વદન કરવું નહિ, તેમ જ તેને પૂજવાં નહિ. ( ૩–૪) પરતીથિકને, તેમના દેવાને, તેમણે ગ્રહણ કરેલાં ચૈત્યાને સુપાત્ર બુદ્ધિથી દાન દેવું નહિ તથા અનુપ્રદાન કરવુ નહિ, એટલે કે બેટા વગેરે ચડાવવી નિહ. સભ્યવ] જા (૫–૬) પરતીર્થિકે લાવ્યા વિના પ્રથમ જ તેની સાથે ખેલવું નહિ કે તેની સાથે લાંબે વાર્તાલાપ કરવા નહિ. છ આગાર જેમ કાયદા ઘડતી વખતે તેમાં અપવાદની કલમે! રાખવામાં આવે છે, તેમ પ્રતિજ્ઞા લેતી વખતે તેમાં કેટલીક છૂટા-કેટલાક આગારા રાખવામાં આવે છે. આથી ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાને ભંગ થતા નથી. સમ્યકત્વના છ આગારા નીચે મુજખ છે (૧) રાજાભિયાગ એટલે અંતરની ઇચ્છા ન હેાય, પણ રાજાની આજ્ઞાથી કાઈ કામ કરવું પડેતા સમ્યકત્વને ભંગ ન થાય. (૨) ગણાભિયાગ એટલે અંતરની ઇચ્છા ન હાય, પણ ગણુ એટલે લેાકસમૂહના આગ્રહથી કઈ કામ કરવું પડે તે સમ્યકત્વના ભંગ ન થાય. (૩) અલાભિયાગ એટલે અંતરની ઇચ્છા ન હાય, પણ કાઈ વધારે અલવાનની ઇચ્છાથી કાઈ કામ કરવુ પડે તે સમ્યકત્વના ભાગ ન થાય. (૪) દેવાભિયાગ એટલે અંતરની ઇચ્છા ન હાય, પણ દેવના હઠાગ્રહથી કોઈ કામ કરવું પડે તે સમ્યકત્વને ભંગ ન થાય. (૫) ગુરુનિગ્રહ એટલે અંતરની ઈચ્છા ન હોય, પણ માતા, પિતા, કલાચાય વગેરેનું ખાણુ થવાથી કાઈ કાર્ય કરવુ પડે તે સમ્યકત્વના ભૃગ ન થાય.

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257