________________
66
પ્રથમાવૃત્તિ પ્રસ્તાવના
भवबीजाङ्कुरजनना रागादयः क्षयमुपागता यस्य ।
ત્રહ્મા વા વિષ્ણુવાદો બિનો વા નમસ્તમૈં । '...શ્રી હેમચ’દ્રાચાર્ય છે.
:
“ સઘળું પરવશ તે દુ:ખલક્ષણ, નિજવશ તે સુખ લહિયે;
એ દૃષ્ટ આતમ ગુણ પ્રગટે, કહે। સુખ તે કૃણ કહિયે ? '’---શ્રી યશાવિજયજી ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ !—આજના આ મંગલ દિને આ પ્રસ્તાવના લખવાને પ્રારંભ કરું છું. શ્રીમદ્ યાગીશ્વરાની પુણ્યભૂમિ આ ભારતવષ આજે પૂર્ણ સ્વાતંત્ર્યના અપૂર્વ ઉત્સવ ઉજવી રહ્યો છે. આ લૌકિક સ્ત્રાત'ત્ર્યની વાત પરથી અલૌકિક એવા આત્મસ્વાતંત્ર્યનુ` સહેજ સ્મરણ થાય છે અને વિચાર સ્ફુરે છે કે-આ આત્મા અનાદિ અવિદ્યારૂપ પરશાસનના મહાભાર તળે દબાઈ ગયા છે, પરભાવરૂપ કમની જજીરાથી જકડાઈ ગયા છે, અને તેથી પારતંત્ર્યનું મહાદુ:ખ અનુભવી રહ્યો છે. આ પરવશતા દુ:ખના મૂળરૂપ અવિદ્યા-મૈાહના પરશ સનને ફગાવી દઈ, સુખધામરૂપ નિજયશ સ્વશાસનના– આત્મરાજ્યના ‘અપૂર્વ અવસર ' જીવને કેમ પ્રાપ્ત થાય? કપરતંત્રતાની ભૃ'ખલામાંથી મુક્ત થઈ આ આત્મ-પુરુષ મુક્તત્વના અનન્ય ઉલ્લાસ કયારે અનુભવે ? પૂર્ણ આત્મસ્વાતત્ર્યના પરમ ધન્ય મહોત્સવ જીવને શી રીતે પ્રાપ્ત થાય ? આતમ ઘર આતમ રમે' ને નિજ ઘર મગલમાલ ' કયારે પ્રગટે ? · આનંદધન રસપૂર'થી આ જીવ-સરાવર છલકાઈ જઈ ‘વાજશે. મ’ગલ તૂર ' કયારે થાય ?
:
66
તુજ મુજ અંતર અંતર ભાંજશે, વાજશે મૉંગલ તુર;
જીવ સાવર અતિશય વાધશે, આનંદઘન રસપૂર....
પદ્મપ્રભ જિન ! તુજ મુજ આંતરુ' કિમ ભાંજે ભગવંત ? ”—શ્રી આનદઘનજી. “આતમ ઘર આતમ રમે રે, નિજ ઘર મંગલ થાય રે. ”—શ્રી દેવચ’દ્રજી.
"
આ સમસ્ત પ્રશ્નના ઉત્તર એક ચૈાગમાં જ રહ્યો છે. કમ`પારત‘ત્ર્યમાંથી મુક્ત કરી આત્મસ્વાત'ત્ર્યની અનુપમ સિદ્ધિ કરાવનાર, જીવને શિવ' બનાવનાર, આત્માને ઇચ્છે છે જે જોગીજન ' એવું મૂળ શુદ્ધ તે આત્મપદ ’-પરમાત્મપદ્મ પમાડનાર જો કોઇ હાય તે તે યાગ જ છે. અને આ આત્મસ્વભાવ-યુજનરૂપ યાગના સદુપાયને સકલ અવિલ