Book Title: Yogapradip Author(s): Amrutlal Kalidas Doshi Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 5
________________ અને છેવટે સર્વસંકલ્પથી વર્જિત એવું પરમપદ તે ક્યારે પ્રાપ્ત કરે– એ બધી બાબતોની ખૂબ ભારપૂર્વક સ્પષ્ટ છણાવટ કરવામાં આવી છે. તાત્પર્ય એ છે કે જીવનની પરમસિદ્ધિ માટે મનુષ્ય મહાન યોગી બનવું જોઈએ. આ વિષયને આનુષંગિક એવા ઉન્મનીભાવ, સમરસીભાવ, રૂપાતીત ધ્યાન, સામાયિક, શુધ્યાન, અનાહતનાદ, નિરાકાર ધ્યાન વગેરે અનેક વિષયોને ટૂંકમાં છતાં સચોટ રીતે કર્તાએ આલેખ્યા છે. કાર્તિક સુદિ ૧, વિ. સં. ૨૦૧૭ તા. ૨૧-૧૦-૧૯૬૦ રૂ મ કા ય ક જિત્ય - नमो UAE न परम बम्ब ચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 90