SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ અને છેવટે સર્વસંકલ્પથી વર્જિત એવું પરમપદ તે ક્યારે પ્રાપ્ત કરે– એ બધી બાબતોની ખૂબ ભારપૂર્વક સ્પષ્ટ છણાવટ કરવામાં આવી છે. તાત્પર્ય એ છે કે જીવનની પરમસિદ્ધિ માટે મનુષ્ય મહાન યોગી બનવું જોઈએ. આ વિષયને આનુષંગિક એવા ઉન્મનીભાવ, સમરસીભાવ, રૂપાતીત ધ્યાન, સામાયિક, શુધ્યાન, અનાહતનાદ, નિરાકાર ધ્યાન વગેરે અનેક વિષયોને ટૂંકમાં છતાં સચોટ રીતે કર્તાએ આલેખ્યા છે. કાર્તિક સુદિ ૧, વિ. સં. ૨૦૧૭ તા. ૨૧-૧૦-૧૯૬૦ રૂ મ કા ય ક જિત્ય - नमो UAE न परम बम्ब ચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001522
Book TitleYogapradip
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy