________________
ઉપાય છે, જે; નારકીના જીવોની અપેક્ષાએ કષ્ટ વિના સત્તારણ (તારનારું સાધન) બને છે. આકૃચ્છુ તપના સન્તાપનકૃચ્છ, પાદચ્છ અને સંપૂર્ણકછુ વગેરે અનેક પ્રકાર છે.
“ત્રણ દિવસ ગરમ પાણી, ત્રણ દિવસ ગરમ ઘી, ત્રણ દિવસ મૂત્ર અને ત્રણ દિવસ દૂધ પીવાનું.” આ પ્રમાણે બાર દિવસે સાપન કછૂતપ પૂર્ણ થાય છે. માગ્યા વગર દિવસમાં એક વાર એકાશનજેવું) જ વાપરવાનું અને બીજે દિવસે ઉપવાસ કરવાનો. આ રીતે પાદકુછુ તપ થાય છે. તેમ જ ચાર વાર પાદપૃચ્છુ તપના વિધાનથી સંપૂર્ણ કુછું તપ પૂર્ણ થાય છે. અલ્પ કષ્ટ મહાકષ્ટથી આ તપ તારનારું છે, તે આશ્ચર્ય છે -એ જણાવવા માટે અહીં શ્લોકમાં ફક્ત આ પદનો પ્રયોગ છે. તે પ્રત્યપધારણ - આશ્ચર્ય અર્થને જણાવે છે. મહાકષ્ટથી તરવું હોય તો અધિક કષ્ટ વેઠવું પડે, તેના બદલે અલ્પષ્ટને સહન કરીને આ કછુ તપને કરવાથી મહાકથી તરી જવાય છે એ દેખીતી રીતે વિરુદ્ધ-અવધારણ (નિશ્ચય) છે- એ સમજી શકાય છે. ૧૨-૧૯
હવે મૃત્યુન્જય તપનું વર્ણન કરાય છે - मासोपवासमित्याहु मृत्युघ्नं तु तपोधनाः । मृत्युञ्जयजपोपेतं परिशुद्धं विधानतः ॥१२-२०॥
“મૃત્યુ જપ (નમસ્કારમ–જાપ)થી યુક્ત અને ક્ષાયોનો નિરોધ વગેરેના વિધાનથી પરિશુદ્ધ એવા એક મહિના સુધીના ઉપવાસ સ્વરૂપ તપને; તપોધન એવા મુનિભગવન્તો “મૃત્યુન (મૃત્યુwય) નામનું તપ કહે છે.” આ પ્રમાણે વીસમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે મૃત્યુબ મૃત્યુન્જય તપમાં એક મહિના સુધી
#DDDDDDDDDDID'