________________
યોગ્યતાની અલ્પતા કે બહુલતાને ન માનીએ તો દોષોનો અપકર્ષ કે ઉત્કર્ષ શકય નહીં બને. કારણ કે બધાનું આત્મતત્ત્વ સમાન હોવાથી બધા આત્માઓને એકસરખો જ કર્મબન્ધ થશે, સિદ્ધાત્માઓને પણ કર્મબન્ધનો પ્રસંગ આવશે. I૧૨-૨થી
ઉપર જણાવ્યા મુજબ કર્મબન્ધની યોગક્ષાયસ્વરૂપ યોગ્યતાને ન માનીએ તે શ્રી સિધપરમાત્માને પણ કર્મબન્ધનો અનિષ્ટ પ્રસંગ આવે છે. તેને દૂર કરવા ઉપાય જણાવનારની શંકા જણાવવા પૂર્વક તેનું નિરાકરણ કરાય છે -
प्रागबन्धान बन्धश्चेत् किं तत्रैव नियामकम् । યોગ્યતાં તુ પોનેયાં વાથતે ટૂષ ન તત્ ર-રા
પૂર્વે બન્ધ ન હોવાથી મુક્તાત્માઓને કર્મબન્ધ થતો નથી. મુતાત્માઓને પૂર્વે કર્મબન્ધ થયો ન હતો તેમાં કોણ નિયામક (કારણ) છે “સિદ્ધાત્માઓમાં કર્મબન્ધની યોગ્યતા નથી-' આ પ્રમાણે કહેવામાં પણ કોણ નિયામક છે ? આ પ્રમાણે કહેવાનો જે દૂષણનો પ્રસંગ આવે છે, તે યોગ્યતાનું બાધક નથી. કારણ કે યોગ્યતાનું અનુમાન તેના ફળથી થાય છે.” આ પ્રમાણે અઠાવીશમાં શ્લોકનો શબ્દાર્થ છે.
તેનો ભાવાર્થ એ છે કે જીવની દરેકની યોગક્ષાયસ્વરૂપ કર્મબન્ધની યોગ્યતા જુદી જુદી હોવાથી જ દરેક જીવને કર્મબન્ધ જુદો જુદો થાય છે. આ રીતે યોગ્યતાને માનીએ નહિ તો બધાનું જીવતત્ત્વ એકસ્વરૂપ હોવાથી જીવત્વને લઈને જ શ્રી સિદ્ધપરમાત્માઓને પણ કર્મબન્ધનો પ્રસંગ આવશે. એ પ્રસંગને દૂર કરતા આ બન્ના
DિDDDDDDD SEED]D]D]DD]]D