Book Title: Vandaniya Hridaysparsh Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 5
________________ કોપીરાઇટનું વિસર્જના મારા પ્રગટ થયેલા સર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંપ, સંપાદન, પુનઃપ્રકાશન ઇત્યાદિ માટેના કોઈ પણ પ્રકારના કૉપીરાઇટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કોઈ વ્યક્તિને કે કોઈ પ્રકાશકને કોઈ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કૉપીરાઇટ આપેલા હોય તો તેનું વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારાં કોઈ પણ લખાણ માટે કૉપીરાઇટ રહેશે નહિ. રમણલાલ ચી. શાહ મુંબઈ તા. ૧-૧-૧૯૯૨ [નોંધ : “વંદનીય હૃદયસ્પર્શ'ના પ્રકાશન પૂર્વે ૨૪ નવેમ્બર ૨00૫ના રોજ રમણભાઈ ચી. શાહના થયેલ દુઃખદ અવસાન નિમિત્તે ડૉ. કુમારપાળ દેસાઈએ તૈયાર કરી આપેલ શ્રદ્ધાંજલિ લેખ “ચેતનગ્રંથની વિદાય” માટે જુઓ પૃ. ૬થી ૧૩] ૪ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 514