Book Title: Umangni Foram Author(s): Umang D Desai Publisher: Harakhchand Harjivandas Desai Parivar View full book textPage 4
________________ સમતાથી દર્દ સહું (રાગ દેવાધિદેવ) સમતાથી દર્દ સહુ, પ્રભુ એવું બળ દેજો , મારી ભક્તિ સાચી હોય તો, પ્રભુ આટલું બળ દેજો , સમતાર્થ કોઈ ભવમાં બાંધેલા, મારા કર્મો જાગ્યા છે. કાયાના દર્દ રૂપે, મને પીડવા લાગ્યા છે, એ આ જ્ઞાન રહે તાજું, એવું સિંચન જળ દેજો . દર્દીની આ પીડા, રોવાથી મટશે નહિ, કલ્પાંત કરું તો એ, આ દુઃખ તો ઘટશે નહિ, દુર્થાન નથી કરવું, એવું નિશ્ચય બળ દેજો. સમતાથી નથી થાતી ધર્મ ક્રિયા, એનો રંજ ઘણો મનમાં, સમતાથી મનડું તો દોડે છે, પણ શક્તિ નથી તનમાં, મારા ભાવ પૂરા થાય, એવો શુભ અવસર દેજો . સમતાથી ઉમંગ ! આ રચનાનું વારંવાર રટણ કરતાં કરતાં તે કર્મના ગણિતનો શાંત-સમતાભાવે સ્વીકાર કર્યો હતો, જેથી તું સમાધિમરણ પ્રાપ્ત કરી સદ્ગતિ પામ્યો. Jain Education International For Personal & Private Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 232