Book Title: Umangni Foram
Author(s): Umang D Desai
Publisher: Harakhchand Harjivandas Desai Parivar

View full book text
Previous | Next

Page 3
________________ જેના દર્શના = જિનવાણી કોડો જનમના સંચિત કર્મોને સમતાએક ક્ષણમાં ખપાવી દે છે સૂર્ય પ્રકાશ જેમ અંધકારને. અધ્યાત્મસાર, સમતાધિકાર શ્લોક ૨૨ પ્રારબ્ધ કર્મ પ્રમાણે પ્રાપ્ત સુખ-દુ:ખ, સંપત્તિ-વિપત્તિ, માનઅપમાન, લાભ-અલાભ, જય-પરાજય ને નિર્ટેન્દ્ર ભાવે વેદી લેવા - તેના દેષ્ટા રહી રાગ કે દ્વેષનો વિકલ્પ કર્યા વિના તેમાંથી માત્ર પસાર થઈ જવું. એ જિનેશ્વરદેવે સ્વયં આચરેલું તપ છે; એમના અનુયાયી થનાર માટે એ જ પ્રમુખ સાધના છે. આત્મજ્ઞાન અને સાધનાપથ, પૃષ્ઠ ૧૯૨ પ્રારબ્ધ પ્રાપ્ત પ્રસંગ, પરિસ્થિતિ, વ્યક્તિ સામે ફરિયાદ નહિં પણ તેનો શાંત સ્વીકાર. બધું જ સ્વ-અર્જિત છે, કર્મના ગણિત મુજબ જ પ્રાપ્ત થયું છે. એ શ્રદ્ધા-સમજ સાથે અભાવ (વૈષ) કે આસક્તિવિના, બાહ્ય તેમજ અંતરંગ ઘટનાપ્રવાહને કશા ભય કે વળગણ વિનાનિરખી લઈ જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં રહી -પસાર થઈ જવું એ શ્રેષ્ઠ તપ છે. વિકારોથી વિમુક્તિનો ઉત્તમ ઉપાય છે. ઉપાધ્યાય યશોવિજયજી, અમૃતવેલની સજ્જાય ગાથા ૨૫-૨૮ Waduation Interielona For Perso al & Oy www.jainel prary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 232