Book Title: Udayswamitvam Author(s): Gunratnasuri, Yashratnavijay Publisher: Jingun Aradhak Trust View full book textPage 7
________________ પ્રસ્તુત ગ્રંથમાં; ઉદયસ્વામિત્વનું સ્વરૂપ બતાવવા, પૂ. રમ્યરેણુ મ. દ્વારા પ્રકાશિત પંચસંગ્રહ વિવેચનનું અને ઓ ઘોદય બતાવવા પ.પૂ.આ.ભ.શ્રી વીરશેખરસૂરીશ્વરજી મ.સા. ના કર્મસ્તવવિવેચનનું અવલંબન લીધું છે, તે બદલ તેઓશ્રીનો હું ઋણી છું. આ સંગ્રહકાર્યમાં પ.પૂ. ભવોદધિતારક આ.ભ.પૂજ્યગુરુદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. માતૃહૃદય આ.ભ. પૂજયગુરુદેવશ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા. પ.પૂ.વિદ્વર્ય મુ. શ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. પ.પૂ. વિદર્ય મુ. શ્રી સૌમ્યાંગરત્ન વિ.મ.સા. પ.પૂ.મુ. શ્રી તીર્થરત્ન વિ.મ.સા. (પિતા મ.સા.) પૂ.સા. શ્રી નિરૂપરેખાશ્રીજી મ.સા. (માતા મ.સા.) પૂ.સા. શ્રી ધન્યરેખાશ્રીજી મ.સા. (બેન મ.સા.) આ બધા ઉપકારીઓના અનન્ય ઉપકારોનું હું કૃતજ્ઞભાવે સ્મરણ કરૂં . પ.પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. ના શિષ્ય પ.પૂ.આ.ભ. શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા.નો ચરણલવ - મુ. યશરત્ન વિ. Jain Education International For Personal Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 74