________________
ઉદયસ્વામિત્વ
* પ્રથમસંઘયણના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૩ ગુણઠાણામાં રહેલા મનુષ્યો અને ૧ થી ૫ ગુણઠાણામાં રહેલા પંચેન્દ્રિયતિર્યંચ છે. બીજા-ત્રીજા સંઘયણના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૧ ગુણઠાણામાં રહેલા મનુષ્યો અને ૧ થી ૫ ગુણઠાણામાં રહેલા પંચે.તિર્યંચ છે. ચોથા-પાંચમા સંઘયણના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૭ ગુણઠાણામાં રહેલા મનુષ્ય અને ૧ થી ૫ ગુણઠાણામાં રહેલા પંચે.તિર્યંચ છે. છેલ્લા સંઘયણના ઉદયના સ્વામી આહારપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૭ ગુણઠાણામાં રહેલા મનુષ્યો, બેઇન્દ્રિયાદિ તિર્યંચો અને લબ્ધિ-અપર્યાપ્ત ત્રસજીવો છે.
* પ્રથમસંઘયણના ઉદયના સ્વામી વૈ.શરીરી સંજ્ઞીતિર્યંચ-મનુષ્ય, આહારકશરીરી, યુગલિકો અને આહારપર્યાપ્તિએ પર્યાપ્તા દેવ-મનુષ્યપંચેન્દ્રિયતિર્યંચો છે. મધ્યમ-૪ સંસ્થાનના ઉદયના સ્વામી આ.શરીરી, વૈશરીરી અને યુગલિકોને છોડીને આહાર-પર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૩ ગુણઠાણાવાળા મનુષ્યો અને ૧ થી ૫ ગુણઠાણાવાળા પંચે તિર્યંચ છે. હુંડક સંસ્થાનના ઉદયના સ્વામી આહાર-પર્યાપ્તિએ પર્યાપ્તા નારકો અને એકેન્દ્રિયાદિ તિર્યંચ-મનુષ્યો છે.
7 શુભવિહાયોગતિના ઉદયના સ્વામી આહારકશરીરી, વૈ.શરીરી સંજ્ઞી તિર્યંચ-મનુષ્યો, યુગલિકો અને શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા દેવ-મનુષ્યો – સંજ્ઞીતિર્યંચ છે. તથા અશુભવિહાયોગતિના ઉદયના સ્વામી દેવો, આ શરીરી-વૈ.શરીરી સંજ્ઞીતિર્યંચ – મનુષ્ય અને યુગલિકોને છોડીને શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા મનુષ્યોબેઇન્દ્રિયાદિ તિર્યંચો-નારકો છે.
* આતપના ઉદયના સ્વામી સૂર્યના વિમાનની નીચે રહેલા, પર્યાપ્તનામકર્મના ઉદયવાળા શરીરપર્યાપ્તિએ પાર્યાપ્તા બાદરપૃથ્વીકાય છે. ઉદ્યોતના ઉદયના સ્વામી
- સિદ્ધાંતના મતે અસંક્ષીપંચે. ને છેલ્લા સંઘયણ અને છેલ્લા સંસ્થાનનો જ ઉદય માનવામાં આવ્યો છે, પણ ૬ઢા કર્મગ્રંથના મતે લબ્ધિ-પર્યાપ્ત અસંજ્ઞીપંચે. ને દસંઘયણ અને સંસ્થાનનો ઉદય માનવામાં આવે છે.
* વૈ. શરીરી સંશોતિર્યંચ-મનુષ્ય કુબડુ-ઠીંગણુ ગમે તેવું શરીર બનાવે, તો પણ સમચતુન્નસંથાનનો જ ઉદય હોય છે એ જ રીતે, વૈ. શરીરી સંજ્ઞીતિર્યંચ-મનુષ્ય ગમે તેવો ખરાબ અવાજ કાઢે, તો પણ સુસ્વરનો જ ઉદય હોય છે અને વાંકી-ચૂકી ચાલ હોય, તો પણ શુભવિહાયોગતિનો જ ઉદય હોય છે.
જ કેટલાક આચાર્યભગવંત લબ્ધિ-પર્યાપ્ત અસંજ્ઞીપંચે. ને શુભ-અશુભવિહા., સુભગ, સુસ્વર-દુઃસ્વર, આદય-આદેયનો ઉદય માને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org