Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
૬૩
સંક્ષિપ્તપદાર્થસંગ્રહ
ગાથાર્થ શુક્લલેશ્યામાર્ગણામાં ૧૦૯.. મિથ્યાત્વે જિનપંચકવિના ૧૦૫.. સાસ્વાદનાદિ ૬ ગુણઠાણે પાલેશ્યાની જેમ.. અને બાકીનાં ૬ ગુણઠાણે ઓઘની જેમ. ઉપશમસમ્યક્તમાર્ગણામાં ઓથે - ૯૭.. (૬૭) विगलनवथीणतिजिणपण - अणमिच्छमणुणिरयतिरिपुव्वि विणु । अजये विणु विउवदुसुर - तिगणिरयाउगइदुहगसगं ।। ६८ ॥
ગાથાર્થ : વિકલનવક, થીણદ્વિત્રિક, જિનપંચક, અનંતાનુબંધી, મિથ્યાત્વ, મનુષ્યાનુપૂર્વી-નરકાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી વિના ઓઘે અને ચોથે ગુણઠાણે ૯૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. દેશવિરતેર વૈક્રિયદ્ધિક, દેવત્રિક, નરકાયુષ્ય, નરકગતિ, દૌર્ભાગ્યસપ્તક વિના ૮૬. (૬૮)
देसे तिरियाउगईनियुज्जोअतइयकसाय विणु छठे ।। अपमत्तगुणठाणेवि, तहा सेसचऊसु ओहव्व ॥६९॥
ગાથાર્થ દેશવિરત - ૮૩.. છટ્ટે ગુણઠાણે તિર્યંચાયુષ્ય - ગતિ, નીચ, ઉદ્યોત અને તૃતીય કષાય વિના ૭૫. અપ્રમત્તે પણ તે પ્રમાણે જ. બાકીના ચાર ગુણઠાણે ઓઘની જેમ. (૬૯) दंसणसत्तगअपढम-संघयणपणगविगलनव विणोहे । खइये इगसयमजये, जिणति विणु मोत्तुं नियुज्जो ॥७० ॥
ગાથાર્થ : ક્ષાયિકસમ્યક્તમાં દર્શનસપ્તક, અપ્રથમ પાંચ સંઘયણ અને વિકલેન્દ્રિયનવકવિના ઓઘ - ૧૦૧...અવિરતે જિનત્રિકવિના ૯૮. અને નીચ+ ઉદ્યોત છોડીને. (૭૦) "
विउवअडतिरितिगदुहग-सगणराणुपुव्वी विणा देसम्मि । तियकसाय ण पमत्ते, आहारगदुगस्स पक्खेवा ॥७१ ॥
ગાથાર્થ : (નીચ + ઉદ્યોતને છોડીને અને) વૈક્રિયાષ્ટક, તિર્યચત્રિક, દુર્ભગસપ્તક અને મનુષ્યાનુપૂર્વી વિના દેશવિરતે - ૭૭. તેમાંથી પ્રમત્તે તૃતીયકષાય વિના અને આહારકદ્વિકના પ્રક્ષેપથી ૭૫.. (૭૧)
अप्रमत्तगुणठाणे य, थीणतिगाहारदुग विणा सयरी । तो ओहव्व रिसहणा - रायदुग विणा अजोगिं जा ॥७२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/e7568e85c956f957398a42ae6afd7737242e18cb07059fd5ef363bb2da9c6f57.jpg)
Page Navigation
1 ... 70 71 72 73 74