Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
૬૪
ઉદયસ્વામિત્વ
ગાથાર્થ : અપ્રમત્તગુણઠાણે થીણદ્વિત્રિક અને આહારકદ્ધિક વિના ૭૦. તેનાથી ઉપર અયોગગુણઠાણા સુધી ઋષભ - નારાચને છોડીને ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૭૨) विगलछसाहारदुगापज्ज विणु सण्णिम्मि तिदससयमोहे । जिनपञ्चकञ्च विणु अट्ठ-सयं तु मिच्छम्मि साणम्मि ॥७३ ॥
ગાથાર્થ : સંજ્ઞીમાર્ગણામાં વિકલષક, સાધારણદ્ધિક અને અપર્યાપ્ત વિના ઓથે - ૧૧૩ પ્રકૃતિનો ઉદય હોય.. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૮. અને સાસ્વાદને.. (૭૩) विणु मिच्छत्तमोहं णिरय-पुव्वि दुवालससुं य ओहव्व । विउवड-उच्चछ विणोहे, मिच्छे असण्णिम्मि अट्ठसयं ॥७४ ॥
ગાથાર્થ : (સાસ્વાદને) મિથ્યાત્વ, અને નરકાનુપૂર્વી વિના ૧૦૬. અને બાકીનાં બાર ગુણઠાણે ઓઘની જેમ સમજવું.. અસંજ્ઞીમાર્ગણામાં વૈક્રિયાષ્ટક અને ઉચ્ચષકને છોડીને ઓ9 + મિથ્યાત્વે ૧૦૮ પ્રકૃતિનો ઉદય કહેવો. (૭૪)
साणम्मि मिच्छणिद्दसुहुमपणनरतिपरघाकुखगइदुगं । सुसरसुखगई विणु, चउपुव्वि विणु ओहव्वाहारे ॥ ७५ ॥
ગાથાર્થ : સાસ્વાદને મિથ્યાત્વ, નિદ્રાપંચક, સૂક્ષ્મપંચક, મનુષ્યત્રિક, પરાઘાતદ્રિક, કુખગતિદ્ધિક, સુસ્વર અને સુખગતિ વિના ૮૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. અને આહારીમાર્ગણામાં ચાર આનુપૂર્વી વિના ઓઘની જેમ સમજવું. (૭૫)
कम्मणंव अणाहारे, अजोगिम्मि ओहव्व उदीरणावि । उदयव्वेति समत्तं, गुणरयणथुओदयसामित्तं ॥७६ ॥
ગાથાર્થ : અનાહારીમાર્ગણામાં કાર્મણકાયયોગની જેમ સમજવું અને અયોગગુણઠાણે ઓઘની જેમ સમજવું.. ઉદીરણા પણ ઉદય પ્રમાણે સમજવી. આ પ્રમાણે મુ. ગુણરત્ન વિ. દ્વારા રચાયેલું ઉદયસ્વામિત્વ સમાપ્ત થયું. (૭૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/e0ea44e3faf298da317d10584b281c92aac6991c6a319ae968d3334f481c80af.jpg)
Page Navigation
1 ... 71 72 73 74