Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 71
________________ ૨ ... ન કહેવો અને કાપોતમાર્ગણામાં દેવાનુપૂર્વીનો ઉદય ન કહેવો.. (૬૨) ऊए निरयविगल - तिगसुहुमचऊजिणनाम विणा ओहे । एगारसयमाहार-चऊ मोत्तूणं मिच्छम्मि ॥ ६३ ॥ ગાથાર્થ : તેજોલેશ્યામાં ૧૨૨માંથી નરકત્રિક, વિકલત્રિક, સૂક્ષ્મચતુષ્ક અને જિનનામ વિના ઓઘે - ૧ ૧ ૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. મિથ્યાત્વે આહારકચતુષ્કને છોડીને ૧૦૭.. (૬૩) मिच्छूणा साणे अण - पुव्वीतिगिंदियदुगविणु समीसा । मीसे सपूव्वीतिगा, सम्मजुआ अमीसा अजये ॥ ६४ ॥ ઉદયસ્વામિત્વ ગાથાર્થ : સાસ્વાદને મિથ્યાત્વે વિના ૧૦૬.. મિત્રે અનંતાનુબંધી + ત્રણ આનુપૂર્વી + એકેન્દ્રિયદ્ધિક વિના અને મિશ્રમોહનીય સાથે ૯૮.. અવિરતે મિશ્રમોહનીયને છોડીને અને સમ્યક્ત્વમોહનીય + ત્રણ આનુપૂર્વીને લઈને ૧૦૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (૬૪) ओहव्व देसविरयाइ - गुणेसु णवजुअसयं पम्हाए । विगलनवणिरयतिग- जिणविणु ओहे तह विणा मिच्छे ॥ ६५ ॥ ગાથાર્થ : દેશવિરતાદિ ગુણઠાણે ઓઘની જેમ સમજવો.. પદ્મલેશ્યામાં વિકલેન્દ્રિયનવક, નરકત્રિક અને જિનનામ વિના ઓઘે - ૧૦૯ અને મિથ્યાત્વે (૬૫) आहारचऊ साणे, मिच्छं विणु तिरिपुव्वी सम्मे तेव्व । ओहे णिरयतिग - विगलिंदियनवगतिरियाणुपुव्वी विणु ॥ ६६ ॥ ... ગાથાર્થ : મિથ્યાત્વે આહારકચતુષ્ક વિનાદૃ ૧૦૫.. સાસ્વાદને મિથ્યાત્વ . વિના ૧૦૪.. બાકીનાં ગુણઠાણે તેજોલેશ્યાની જેમ સમજવું, માત્ર સમ્યક્ત્વગુણઠાણે તિર્યંચાનુપૂર્વી છોડી દેવી.. ઓઘે નરકત્રિક, વિકલેન્દ્રિયનવક અને તિર્યંચાનુપૂર્વી વિના શુક્લલેશ્યામાર્ગણામાં ૧૦૯ષ્ઠ પ્રકૃતિનો ઉદય કહેવો.. (૬૬) सुक्काए तु नवसयं, मिच्छे जिणपणग विणु य पम्हव्व । साणाइछसु इयरछसु, ओहव्व सत्तणवइ उवसमि ओहे ॥ ६७ ॥ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74